જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સને એડવાઈઝરી બિઝનેસ શરૂ કરવા માટે SEBI ની મંજૂરી મળી
માર્ક પિલગ્રીમ નવી રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના એમડી અને સીઇઓ નિયુક્ત થયા જિયો ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ [BSE, NSE: JIOFIN] અને બ્લેકરૉક ઈન્ક (બ્લેકરૉક) [NYSE: BLK] વચ્ચે 50:50 ના સંયુક્ત સાહસથી જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ (જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ)ને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ તરીકે ઓપરેશન્સ શરૂ કરવા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI) અને બીસઈ લિમિટેડ દ્વારા…
