ભારતીય સેના 400 હોવિત્ઝર સ્વદેશી તોપ ખરીદશે
આ તોપો દ્વારા માત્ર શેલ જ નહીં પરંતુ ચોકસાઇથી ફાયરિંગ, રોકેટ, ડ્રોન પણ ફાયર કરી શકાય છે નવી દિલ્હી ભારતીય સેના હવે 155 મિલીમીટરની તોપ પર ફોકસ કરે છે. આ તોપો દ્વારા માત્ર શેલ જ નહીં પરંતુ ચોકસાઇથી ફાયરિંગ, રોકેટ, ડ્રોન પણ ફાયર કરી શકાય છે. વાસ્તવમાં ભારતીય સેના 400 નવી તોપો ખરીદવા જઈ રહી…
