આઠ વર્ષમાં દેશમાં રોકાણમાં 65 ટકાનો જંગી વધારો થયો
2014-15 અને 2021-22 વચ્ચેના છેલ્લા સાત નાણાકીય વર્ષોમાં, દેશમાં 443 અબજ ડોલરથી વધુનો એફડીઆઈનો પ્રવાહ જોવા મળ્યો નવી દિલ્હીભારત દેશની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચ નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ સાથે એવું અનુમાન પણ લાગવામાં આવી રહ્યું છે કે, વિકાસમાં થઇ રહેલા સતત વધારાથી 2027 સુધીમાં 5 ટ્રીલીયનનો લક્ષ્યાંકને હાંસલ કરી લઈશું અને વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા…
