જાપાનના વૈજ્ઞાનિકો લિગ્નોસેટ નામનો લાકડાનો સેટેલાઈટ લોન્ચ કરશે
પર્યાવરણને થતા નુકશાનને ઘટાડવા માટે જાપાનના વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કર્યો ટોક્યો જાપાનના વૈજ્ઞાનિકોએ લિગ્નોસેટ નામનો લાકડાનો સેટેલાઈટ બનાવ્યો છે. આ સેટેલાઈટ મેગ્નોલિયા લાકડામાંથી બનાવવામાં આવ્યો છે. જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર હાથ ધરવામાં આવેલા પ્રયોગ છે. આ ઉનાળામાં આ સેટેલાઈટને અમેરિકન રોકેટથી લોન્ચ કરવાની યોજના છે. એક અહેવાલ મુજબ, આ લાકડાના સેટેલાઈટને ક્યોટો યુનિવર્સિટી…
