મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈમાં ઘૂંટણની સર્જરી કરાવી
મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ધોનીની સર્જરી સફળ રહી મુંબઈઆઈપીએલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સને વિજેતા બનાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આજે ઘૂંટણની સર્જરી કરાવી હતી. ધોનીની સર્જરી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આઈપીએલની 16મી સીઝનની પહેલી જ મેચ દરમિયાન કેપ્ટન ધોની ઈજાગ્રસ્ત થયો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલમાં પાંચમી વખત ચેમ્પિયન બન્યુ હતું.આઈપીએલની…
