નેટફ્લિક્સે ભારતમાં પણ પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મૂક્યો
આ પહેલા નેટફ્લિક્સે અમેરિકા સહિત ઘણા દેશોમાં આવો નિર્ણય લીધો છે નવી દિલ્હી વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે એક મોટો નિર્ણય લીધો છે. નેટફ્લિક્સે કહ્યું છે કે હવે ભારતમાં પણ પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેની શરૂઆત આજથી થઈ ગઈ છે. આ પહેલા નેટફ્લિક્સે અમેરિકા સહિત ઘણા દેશોમાં આવો નિર્ણય લીધો છે. કંપની સતત થઇ…
