ગુલમહોર ગ્રીન્સના 3+ પુટર ગોલ્ફ રાઉન્ડમાં 51 ગોલ્ફરોએ ભાગ લીધો
અમદાવાદ ગુલમહોર ગ્રીન્સ-ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ- ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગરૂપે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, 3+ પુટલ ગોલ્ફ રાઉન્ડમાં 51 ગોલ્ફરોએ ભાગ લીધો હતો તરનજીત સિંઘ 0-15 હેન્ડીકેપ કેટેગરીમાં 83 ગ્રોસ અને 87 પોઇન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે, જ્યારે નીરવ સોની 87 ગ્રોસ અને 37 પોઇન્ટ સાથે રનર-અપ છે. સુરેશ પંવાર…
