સ્ટેટ વુમન્સ લીગ ફૂટબોલમાં એસએજીએફએની વિજય કૂચ જારી
હિંમતનગર ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ – 2026 ના મેચ SAG હીમતનગર ખાતે રમાય રહેલ છે જેમાં 25.3.26 ના રોજ રમાયેલી મેચમાં કહાની એફએએ પીયાલી કોરા અને દિનશા પટેલના 1-1 ગોલ ની મદદથી એસએજી એફએ આરટી ને 2-0 થી, એસએજી એફએ વડનગરે ખુશ્બુબેન પટેલના એક માત્ર ગોલથી ડોજર્સ એફસી બરોડાને 1-0…
