વન-ડે વર્લ્ડ કપમાં પાંચ મેચ ખૂબજ રોમાંચક બની શકે છે
ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા- દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ- અફઘાનિસ્તાન અને ભારત-પાક.ની મેચ રોમાચક બને તેવી શક્યતા નવી દિલ્હીઆઈસીસી દ્વારા ગઈકાલે વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ટીમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમાશે. શેડ્યૂલ જાહેર કર્યા પછી, આઈસીસીએ ક્રિકેટ ચાહકો સાથે વધુ એક રસપ્રદ માહિતી શેર કરી હતી. આઈસીસીએ…
