હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલો દ્વારા ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન
હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં વડીલો દ્વારા ગણપતિભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું
હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં વડીલો દ્વારા ગણપતિભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું
હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમની ‘યોગ જાગૃતિ’ ઉપલક્ષમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજનકરવામાં આવ્યું હતું. ‘યોગ’ દ્વારા વિદ્યાર્થીઓ મનોબળ, એકાગ્રતાશક્તિ, યાદશક્તિમાં વધારો કરી શકે તેમજ તણાવ, થાકને દૂર કરી તંદુરસ્તી ભર્યું જીવન બનાવી શકે. તે માટે વિવિધ જ્ઞાન મુદ્રાઓ, આસનો, પ્રાણાયામ વિશે ‘લકુલેશ યોગ યુનિવર્સિટી’ના…
● શાહિદી તેના જીવનની સૌથી પડકારજનક ક્ષણો વિશે વાત કરે છે, જેમાં ફર્સ્ટ-ક્લાસની રમતની વચ્ચે તેના પિતાને ગુમાવવાનો સમાવેશ થાય છે● શાહિદીએ અફઘાનિસ્તાનને મદદ કરવા અને ઘરો, શાળાઓ અને ક્લિનિક્સ બનાવીને શરણાર્થીઓને ટેકો આપવા માટે ભંડોળ એકત્ર કર્યું. અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કાબુલની ગલીઓમાં ક્રિકેટ રમવાથી લઈને આંતરરાષ્ટ્રીય મંચ પર રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરવા સુધીની…
મુંબઈ બરોડા બીએનપી પરિબા મલ્ટિકૅપ ફંડે તેની 21મી વર્ષગાંઠની ઉજવણી કરવા સાથે રૂ. 2500 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ને પાર કરવાનું વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. લાર્જ, મિડ અને સ્મોલ કેપ શેરોના મિશ્રણની રચના કરતા તેના સુસંતુલિત પોર્ટફોલિયો માટે જાણીતી, આ યોજનાએ ટૂંકા અને મધ્યમ ગાળાના સમયગાળા (અનુક્રમે એક વર્ષ અને ત્રણ-વર્ષ) માટે તેના બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં સતત આઉટપરફોર્મ કર્યું છે. બરોડા બીએનપી પરિબા મલ્ટિકેપ ફંડની શરૂઆત થઈ ત્યારથી જ મજબૂત વળતર મેળવવા માગતા રોકાણકારો માટે એક આકર્ષક પસંદગી રહ્યું છે. એક રોકાણકાર જેણે સ્કીમની શરૂઆતથી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા માસિક રૂ. 10,000નું રોકાણ કર્યું હશે, આજે તેમનું રોકાણ વધીને રૂ. 1.58 કરોડથી વધુ થશે. ફંડનો 1.11નો શાર્પ રેશિયો મજબૂત જોખમ-સમાયોજિત વળતર આપવાની તેની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે, જ્યારે તેનો એક કરતા ઓછો બીટા સૂચવે છે કે આ વળતર મર્યાદિત નુકસાનના જોખમ સાથે પ્રાપ્ત થયું છે. સ્કીમનું પ્રદર્શન મ્યુચ્યુઅલ ફંડના ‘ટુગેધર ફોર મોર’ના બ્રાન્ડ વચનનું પ્રમાણ છે. બરોડા બીએનપી પરિબા મલ્ટિકેપ ફંડ મલ્ટિ-કેપ ઈન્ડેક્સ માળખાનો લાભ લે છે, જે ફંડ મેનેજરોને મીડિયા, ટેક્સટાઈલ અને ફોરેસ્ટ મટિરિયલ્સ સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં રોકાણ કરવાની સુગમતા પ્રદાન કરે છે જેને મોટાભાગે લાર્જ-કેપ ઈન્ડેક્સમાં સ્થાન નથી હોતું. આ વ્યાપક વૈવિધ્યતા ફંડને વિકાસની અનન્ય તકોનો ઉપયોગ કરવા અને વિવિધ આર્થિક ચક્રોમાં જોખમોને ઘટાડવા માટે સક્ષમ બનાવે છે. 40-60 શેરોના વૈવિધ્યસભર પોર્ટફોલિયોને જાળવી રાખવાનો હેતુ ધરાવતી આ યોજના, વૈવિધ્યકરણ સાથે વૃદ્ધિ ઇચ્છતા રોકાણકારો, પ્રથમ વખતના રોકાણકારો એક જ ફંડ દ્વારા માર્કેટ કેપમાં રોકાણ શોધી રહેલા અને ભારતની વૃદ્ધિ ગાથામાં ભાગ લેવા ઇચ્છતા લોકો માટે આદર્શ છે. આ યોજનાનું સંચાલન ચાવલા દ્વારા ફ્લેગશિપ પ્રોડક્ટના નિયુક્ત ફંડ મેનેજર તરીકે કરવામાં આવે છે.
● “ગુજરાતએ પહેલેથી જ સોલાર પ્લાન્ટ્સ સ્થાપવાનું શરૂ કરી દીધું હતું જ્યારે વિશ્વએ તેના વિશે વિચાર્યું પણ નહોતું”, PM મોદીએ ‘RE-INVEST-2024’ ની બાજુમાં વ્યક્ત કરી ● ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક સુવિધાઓ અને બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓ સાથે ઊર્જા ક્ષેત્રે રોકાણ માટે પસંદગીનું સ્થળ બન્યુંઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર “તે એક સુખદ સંયોગ હતો કે ગુજરાત જે…
~ હમણાંથી 16મી સપ્ટેમ્બર સુધી એરલાઈન્સ રૂ. 5555થી શરૂ કરતાં ટિકિટ ઓફર કરી રહે છે (જે એકતરફી ભાડું રહેશે) ~ વિયેતનામની અગ્રણી નવા યુગની એરલાઈન્સ વિયેતજેટ દ્વારા ભારતીય પ્રવાસીઓને ભારતમાં અમદાવાદ સાથે વિયેતનામમમાં દા નાંગને જોડતાં તેના નવા સીધા ફ્લાઈટ રુટ સાથે અદભુત દા નાંગની ખોજ કરવા માટે ભારતીય પ્રવાસીઓને આમંત્રિત કરાયા છે. અમદાવાદ- દા…
28 જિલ્લાની ટીમો ભાગ લેશે: પીડીઈયુ,ગાંધીનગર અને એસએજી, નિકોલ ખાતે મુકાબલા યોજાશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિયેશન (જી.એસ.એફ.એ.) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઈન્ટરડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટની 42મી આવૃત્તિનો પ્રારંભ થયો છે, જે ગુજરાતભરમાં ટોચની ફૂટબોલ પ્રતિભાને ઝળકાવનારી સીમાચિહ્નરૂપ ઈવેન્ટ બની રહી છે. આ ટૂર્નામેન્ટનો ગઈકાલ 15 સપ્ટેમ્બરથી ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઈ.યુ.) ફૂટબોલ ગ્રાઉન્ડ તથા…
ગાંધીધામ, 9 સપ્ટેમ્બર: ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે મળીને રમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાના તેના પ્રયાસરૂપે મંગળવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરના 74 કેન્દ્રોમાં ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓનું આયોજન કરવાની એક વિશાળ પહેલ કરી છે. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રતિભા ગ્રુપ, સુરત દ્વારા સહયોગ મળેલ છે. ગુજરાતના ટોચના શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીધામથી માંડીને મોડાસા, રાજકોટ, ભાવનગર, ડીસા, નવસારી, ગણદેવી જેવા બીજા સ્તરના શહેરો સહિતના રાજ્યના અન્ય શહેરોના ખેલાડીઓ ખાસ ડીઝાઈન કરેલી ટી-શર્ટ કે જેના પર ‘યુનાઈટેડ ફોર નેશન, યુનાઈટેડ ફોર ટેબલ ટેનિસ’ સ્લોગન છે તે પહેરીને આ વિશાળ ઝુંબેશમાં ભાગ લેશે. જીએસટીટીએ ના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતની પુરૂષો ટીટી ટીમમાં ગુજરાતના બે ખેલાડીઓ હરમીત દેસાઈ અને માનવ ઠક્કરએ પણ ભાગ લીધેલ અને આ સિદ્ધિની ઉજવણી કરવાની પ્રક્રિયામાં અમે ટેબલ ટેનિસ રમતને સમગ્ર રાજ્યમાં લોકપ્રિય બનાવવા માંગીએ છીએ. “અમે અમારા વડા પ્રધાનના 74મા જન્મદિવસની યાદમાં 17મી સપ્ટેમ્બરે અમારા રાજ્યના ખેલાડીઓની વિશાળ સિદ્ધિની ઉજવણી કરવા માંગીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે સેંકડો ખેલાડીઓ આ 74 સ્થાનો પર સંપૂર્ણ રીતે બહાર આવશે અને આ વિશાળ જાગૃતિ અભિયાનનો ભાગ બનશે.’ એમ ચૌધરીએ જણાવ્યું હતું.
અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશનો ગુજરાત સામે છ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 20 ઓવરમાં સાત વિકેટે 62 રનના જવાબમાં મધ્યપ્રદેશની ટીમે 17.3 ઓવરમાં ચાર વિકેટે 63 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં આયુષી શુક્લા 26, નિધિ દેસાઈ 23 અને ઈશહાના સ્વામીએ 20 રન…
અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં ગુજરાતનો સૌરાષ્ટ્ર સામે 126 રને ભવ્ય વિજય થયો હતો. ગુજરાત કોલેજ એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 50 ઓવરમાં આઠ વિકેટે 246 રનની સામે સૌરાષ્ટ્રની ટીમની ઈનિંગ્સ 39.2 ઓવરમાં 120 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં ક્રિશ એ. ચૌહાણે 65, મુલ્યરાજસિંહ ચાવડા 51, વેદાત ત્રિવેદીએ 44 રન જ્યારે રુદ્ર…
અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટની એક લીગ મેચમાં બરોડાનો મુંબઈ સામે 147 રને ભવ્ય વિજય થયો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેઈન મેદાન પર રમાયેલી મેચમાં બરોડાએ 50 ઓવરમાં નવ વિકેટે 293 રન બનાવ્યા હાતા જેના જવાબમાં મુંબઈની ટીમની ઈનિંગ્સ 146 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં નિત્ય જે. પંડ્યાએ 87, પવન પટેલે 73 અને…
અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટની એક લીગ મેચમાં છત્તીસગઢનો ગોવા સામે 31 રન આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં છત્તીસગઢે 20 ઓવરમાં સાત વિકેટના ભોગે 91 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગોવાની ટીમની ઈનિંગ્સ 15.2 ઓવરમાં 60 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં રાધિકા નેતમે 26, નિખિલા નાઈકે 18, કલ્પનાએ…
અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં બરોડાનો ગુજરાત સામે પાંચ વિકેટે વિજય થયો હતો. ગુજરાત કોલેજના એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા 45.1 ઓવરમાં 199 રન બનાવ્યા હતા જેના જવાબમાં બરોડાએ 48.1 ઓવરમાં પાંચ વિકેટે 200 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં ખિલાન પટેલે 75, આર્યએ 50 અને રુદ્ર નિતિન…
અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં મુંબઈનો સૌરાષ્ટ્ર સામે છ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજના એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રે પહેલી બેટિંગ કરતા 42.1 ઓવરમાં 134 રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈએ 38 ઓવરમાં ચાર વિકેટે 135 રન બનાવીને લક્ષ્યાંક પાર પાડ્યું હતું. મેચમાં નમન જહવારે 52, સવાસની આર્યન 40 અને…
ગુજરાતના અમદાવાદના અલ્ટેવોલ ખાતેના તાલીમાર્થી વજ્ર ગોહિલ અને ફિલિપાઈન્સના મિગુલે ઈગ્લુપાસે શ્રીલંકાના કોલંબો ખાતે આઈટીએફ જે 60 ઈવેન્ટની ડબલ્સનો ખિતાબ જીત્યો હતો અને સિંગલ્સની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. વ્રજ અને મિગુએલની દ્વિતીય ક્રમાંકિત જોડીએ સેટ ડાઉનથી વાપસી કરી હતી અને ફાઇનલમાં યુએસએના વેંકટ ઋષિ બાટલાંકી અને પોલેન્ડના ઝુલિયુઝ સ્ટેનઝિકની પ્રથમ ક્રમાંકિત જોડીને 3-6, 6-4, 10-4થી…
અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં મધ્યપ્રદેશનો ગોવા સામે છ વિકેટે વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી મેદાન પર રમાયેલી મેચમાં ગોવાના 20 ઓવરમાં ચાર વિકેટે 96 રનના જવાબમાં મધ્યપ્રદેશની ટીમે મેચના બે બોલ બાકી હતા ત્યારે ટાર વિકેટે 97 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મેચમાં હર્ષિતા યાદવે 50, આન્નાડીએ 37 અને માહી…
અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં ગુજરાતનો છત્તીસગઢ સામે 17 રને વિજય થયો હતો. ગુજરાત કોલેજના બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 20 ઓવરમાં નવ વિકેટે 100 રનના જવાબમાં છત્તીસગઢે 19.2 ઓવરમાં 83 રન બનાવ્યા હતા. મેચમાં દિયા જરીવાલાએ 25, કલ્પનાએ 23 અને શ્રેયા ખલાસીએ 22 રન જ્યારે શ્રેયાએ છ, પુષ્ટી નાડકર્ણીએ 3 અને…
અમદાવાદ ગુજરાત કોલેજ બી મેદાન પર રમાયેલી અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20માં છત્તીસગઢ સામે મધ્પ્રદેશનો 41 રને વિજય થયો હતો. મધ્યપ્રદેશના 20 ઓવરમાં ચાર વિકેટે 99 રનની સામે મધ્યપ્રદેશ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે માત્ર 58 રન બનાવી શક્યું હતું. મેચમાં કલ્પનાએ 29, શ્રેયા દીક્ષિતે 24 અને ઈશાના સ્વામીએ 22 રન જ્યારે શ્રા દીક્ષિત અને મહેકે બે-બે…
અમદાવાદ નિધિ દેસાઈના ઓલરાઉન્ડ પરફોર્મન્સથી ગુજરાતે અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં ગોવા સામે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. ગુજરાત કોલેજના બી મેદાન પર રમાયેલી મેચમાં ગોવાના 19 ઓવરમાં 52 રનના જવાબમાં ગુજરાતે બાર ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 58 રન બનાવીને વિજય મેળવ્યો હતો. મેચમાં ગોવા માટે પલક અરોન્ડકરે 23 બોલમાં 20 રન, જ્યારે ગુજરાત…
આ પ્રથમ વખત બન્યું છે કે તમામ ચારેય ખેલાડી તેમની પ્રથમ ફાઈનલ રમતા હતા જેમાં માત્ર ઓમ પટેલે આઈટીએફ જે 30નું ટાઈટલ વત્સલ મનીકાનાથનને હરાવીને જીત્યું હતું. ચાર કલાક ચાલેલી મેચમાં ઓમનો 3-6, 6-7, 7-6થી વિજય થયો હતો. એક સમયે વત્સલ ત્રીજા સેટમાં 4-2થી આગળ હતો પરંતુ ઓમે રદાર વળતી લડત સાથે સેટ 4-4થી બરોબર…