ભાજપે લોકસભા ચૂંટણી માટે 23 રાજ્યોના પ્રભારીના નામ જાહેર કર્યા

Spread the love

ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને સોંપાઈ છે, બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ


નવી દિલ્હી
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ લોકસભા ચૂંટણી માટે પ્રભારીયોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 23 રાજ્યના પ્રભારી અને સહ પ્રભારીઓના નામ છે. આ યાદીમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત 23 રાજ્યોના નામ છે. ઉત્તપ્રદેશમાં બૈજયંત પાંડા તો બંગાળમાં મંગલ પાંડેને પ્રભારી બનાવાયા છે.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને સોંપાઈ છે. બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ છે. મહેન્દ્ર સિંહને મધ્યપ્રદેશના લોકસભા ચૂંટણી પ્રભારી અને સતીશ ઉપાધ્યાયને સહ પ્રભારી બનાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *