મેચ બાદ ભારતીય ખેલાડીઓએ નેપાળના ખેલાડીઓનું સન્માન કર્યું

વીડિયોમાં ભારતીય ખેલાડીઓ પડોસી દેશના ખેલાડીઓ સાથે ડ્રેસિંગરૂમમાં હાથ મિલાવતા અને મેડલ પહેરાવતા પણ જોવા મળી રહ્યા છે પલ્લેકેલેએશિયા કપ 2023માં ગઈકાલે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાયેલી મેચમાં ભારતીય ટીમે 10 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો…

ઇન્ડિયા ગઠબંધન તેનું નામ બદલીને ‘ભારત’ કરશે, તો શું ભાજપ ‘ભારત’ નામને બદલાવી નાખશે?

ઇન્ડિયા ભાજપની અંગત સંપત્તિ નથી, જેને તે બદલી શકેઃ રાઘવ ચઢ્ઢા નવી દિલ્હીજ્યારથી સંસદના વિશેષ સત્ર બોલવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. મોદી સરકારે વન નેશન વન ઈલેક્શન માટે કમિટીની પણ જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે વિપક્ષ પહેલાથી જ પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર એક મોટો આરોપ લગાવતા…

દિલ્હી સામૂહિક દુષ્કર્મ-હત્યા કેસમાં ત્રણને મોતની સજા થઈ

નરાધમોએ સામુહિક દુષ્કર્મ બાદ સ્ક્રુડ્રાઇવર વડે મહિલાની હત્યા કરી હતી, આ પછી મહિલાના બંને બાળકોની પણ હત્યા કરી અને ઘરમાં લૂંટ કરી હતી નવી દિલ્હીદિલ્હીમાં માણસની હેવાનિયતને પાર કરતી એક ઘટના સામે આવી છે. 8 વર્ષ પહેલા રઘુબીર નગરમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મ ઉપરાંત બે બાળકોની હત્યાના કેસમાં દિલ્હી કોર્ટે ત્રણ લોકોને મોતની સજા…

ભારતમાં બેરોજગારીનો દર આઠ ટકા, પાકિસ્તાન કરતા વધુ

પાકિસ્તાનની તુલનામાં ભારતની જનસંખ્યા 7 થી 8 ઘણી વધારે છે, પાકિસ્તાનમાં બરોજગારી સ્પેન, ઈરાન અને યુક્રેન જેવા દેશોથી પણ ઓછી છે નવી દિલ્હીવૈશ્વિક આર્થિક મંદીએ દુનિયાભરમાં બેરોજગારી પ્રમાણ વધારે છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી અને રુસ-યુક્રેન બાદ ગ્લોબલ લેવલ પર બેરોજગારીનું પ્રમાણ વધી ગયુ છે. કેટલાક દેશોમાં મંદીની આશા વધારે રહેલી છે, જેમા જર્મની, યુકે,…

ટીમ ઈન્ડિયાની જર્સી પર ભારત લખવા બીસીસીઆઈ સમક્ષ સેહવાગની માગ

આપણે ભારતીય છીએ, ઇન્ડિયા નામ અંગ્રેજો દ્વરા આપવામાં આવ્યું છે અને આપણા મૂળ નામ ભારતને સત્તાવાર રીતે ફરી પામવામાં ઘણો લાંબો સમય લાગી ગયો છેઃ સેહવાગ નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે બીસીસીઆઈથી એક ખાસ માંગ કરી છે. સેહવાગે ભારતીય ટીમની જર્સી પર ‘ઇન્ડિયા’ના સ્થાને ‘ભારત’ લખવા માટે કહ્યું છે. સેહવાગે કહ્યું કે…

સુર્યા-રાહુલનો સમાવેશ, અશ્વિનની બાદબાકી ભારતને ભારે પડી શકે છે

યુઝવેન્દ્ર ચહલની ફરી એકવાર અવગણના કરવામાં આવી, સંજુ સેમસનને પણ પડતો મૂકવામાં આવ્યો નવી દિલ્હીવર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પસંદગીકારોએ ઈશાન કિશનને તેના સતત મજબૂત પ્રદર્શન માટે પુરસ્કાર આપ્યો છે. તે જ સમયે, યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર પસંદગીકારોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યો છે. રવિચંદ્રન અશ્વિનના અનુભવને અવગણવામાં આવ્યો છે,…

એશિયા કપમાં 10 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ફરી ટક્કર

નેપાળના બેટ્સમેનો પહેલીવાર ભારત જેવી મજબૂત ટીમનો સામનો કરી રહ્યા હોય તેવું એક સેકન્ડ માટે પણ ક્યારેય લાગ્યું નહીં ન હતુંપલ્લેકેલેપાકિસ્તાન- શ્રીલંકામાં રમાઈ રહેલા એશિયા કપ 2023ની તેની બીજી મેચમાં ભારતે નેપાળને એકતરફી હરાવીને સુપર-4માં પ્રવેશ કર્યો છે. વરસાદના કારણે ઘણી વખત મેચ રોકવી પડી હતી. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય…

બજારની ચાલ સપાટ, સેન્સેક્સ 152 પૉઇન્ટ અપ, નિફ્ટી 19550ને પાર

ગ્લૉબલ સંકેતો, બેન્કિંગ અને આઇટી સ્ટૉક્સમાં જોરદાર તેજી દેખાઇ મુંબઈસપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેર બજારમાં ફરી એકવાર તેજી જોવા મળી, ગ્લૉબલ સંકેતો, બેન્કિંગ અને આઇટી સ્ટૉક્સમાં જોરદાર તેજી દેખાઇ. આજનો કારોબાર ખતમ થવા પર બીએસઇ સેન્સેક્સ 0.23 ટકાના વધારા અને 152.12 પૉઇન્ટના ઉછાળા સાથે 65,780.26 અને નેશનલ સ્ટૉક્સ એક્સચેન્જનો નિફ્ટી 0.24 ટકાના વધારા અને…

યુપીઆઈ દ્વારા લોન સુવિધાને સામેલ કરવામાં આવીઃ રિઝર્વ બેન્કની મંજૂરી

રિઝર્વ બેંકે બેંકોમાં પૂર્વ-મંજૂર લોન સુવિધાને યુપીઆઈ દ્વારા સંચાલન પર સર્ક્યુલર જાહેર કર્યો, બચત ખાતામાં ઓવરડ્રાફ્ટ ખાતા, પ્રીપેડ વોલેટ અને ક્રેડિટ કાર્ડને યુપીઆઈથી જોડવામાં આવી શકે છે નવી દિલ્હીભારતીય રિઝર્વ બેંકે લેવડ- દેવડ માટે બેંકો દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રી-એપ્રુવ્ડ લોન સુવિધાને પણ યુપીઆઈ સિસ્ટમમાં સામેલ કરવા માટે સોમવારે જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધી…

2023/24 ચેમ્પિયન્સ લીગમાં LALIGAની પાંચ ક્લબ છે, જે અન્ય લીગ કરતાં વધુ છે: સ્પેનિશ ટીમો પાસેથી શું અપેક્ષા રાખવી તે અહીં છે

FC બાર્સેલોના, રીઅલ મેડ્રિડ, એટલાટિકો ડી મેડ્રિડ, રીઅલ સોસિડેડ અને સેવિલા એફસી હવે જાણે છે કે ગુરુવારના ગ્રુપ સ્ટેજના ડ્રો પછી તેઓ કોનો સામનો કરશે. 2023/24 ચેમ્પિયન્સ લીગ માટે ગ્રૂપ સ્ટેજ ડ્રો ગયા ગુરુવારે મોનાકોમાં થયો હતો, અને મિશ્રણમાં પાંચ સ્પેનિશ ક્લબ હતી. FC બાર્સેલોના, રીઅલ મેડ્રિડ, એટલાટિકો ડી મેડ્રિડ અને રીઅલ સોસિડેડ છેલ્લી સીઝનની…

ફેનકોડ બેગ્સ રગ્બી વર્લ્ડ કપ 2023 માટે વિશિષ્ટ ડિજિટલ અધિકારો

મુંબઈ ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, ભારતમાં આવનારા રગ્બી વર્લ્ડ કપ 2023નું વિશિષ્ટ રીતે લાઈવ સ્ટ્રીમ કરશે. રગ્બી વર્લ્ડ કપ 2023 8 સપ્ટેમ્બર – 28 ઓક્ટોબર દરમિયાન 10 યજમાન શહેરોમાં નવ સ્થળોએ રમાશે. આ ટુર્નામેન્ટ 10મો પુરુષોનો રગ્બી વર્લ્ડ કપ હશે અને 2007માં યાદગાર ઇવેન્ટ પછી ફ્રાન્સ દ્વારા આયોજિત થનારી બીજી ટુર્નામેન્ટ હશે. વિશ્વ કપ…

LALIGA EA સ્પોર્ટ્સમાં 2023 ઉનાળામાં હસ્તાક્ષર: Bellingham, Gündogan, Azpilicueta, Isco, Bamba, Güler, João Félix, Cancelo, Kepa, Tierney…

આશાસ્પદ યુવાનોથી લઈને અનુભવી દિગ્ગજ સૈનિકો સુધી, તમામ પ્રકારના ઉત્તેજક ખેલાડીઓ આ ઉનાળામાં સ્પેનિશ ક્લબમાં જોડાયા છે. 2023 ની સમર ટ્રાન્સફર વિન્ડો હવે બંધ થઈ ગઈ છે, અને ઘણા સ્થાપિત આંતરરાષ્ટ્રીય સ્ટાર્સે સ્પેનના ટોચના વિભાગમાં પ્રવેશ કર્યો છે, જ્યારે યુવા અપ-અને-કમિંગ પ્રતિભાઓ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને કેટલાક ખેલાડીઓએ તેમની ભૂતપૂર્વ ક્લબમાં પરત…

સૈન્યની વાહનની બસ સાથે ટક્કર, 17 પોલીસ, 3 મહિલા કેદીને ઈજા

બસ શ્રીનગરની કેન્દ્રીય જેલથી ભદ્રેવાહ જેલ જવા દરમિયાન બસ ટી2 ટનલ મરોગ રામવન નજીક આગળ જઈ રહેલા સેનાના વાહન સાથે અથડાઈ ઉધમપુરજમ્મુ-કાશ્મીરમાં આજે સેનાના વાહનને મોટો અકસ્માત થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. અહીંના રામવનમાં આજે સૈન્ય વાહન અને બસ વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં 17 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 3…

ઉત્તરાખંડમાં વરસાદે 93નાં ભોગ લીધા, 1914 ઘરો ધરાશાયી

16ની તો હજુ ભાળ જ મળી નથી, 51થી વધુ લોકો ઘવાયા નવી દિલ્હીઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ વખતે ચોમાસું કાળ બનીને આવ્યો હતો. અહીં જાન-માલનું મોટાપાયે નુકસાન થયું. ઉત્તરાખંડમાં આ વર્ષે આપત્તિ 15 જૂનથી અત્યાર સુધીમાં 100થી વધુ પરિવારો ક્યારેય ન પૂરાઈ શકે તેવા ઘા આપી ગઈ. આ પરિવારોએ 93 જેટલા સ્વજનોને ગુમાવી દીધા….

મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી એ પ્રકારની જ મારી ટીપ્પણીઃ ઉદયનિધિ

પીએમ મોદીએ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરી હતી, જેનો એ અર્થ નથી કે તે કોંગ્રેસની હત્યાની વાત કરી રહ્યા છે એજ રીતે મેં કોઈના નરસંહારની વાત નથી કરી ચેન્નાઈતમિલનાડુના સીએમ એમ.કે.સ્ટાલિનના દીકરા અને ડીએમકે સરકારમાં યુવા કલ્યાણ અને ખેલ વિકાસમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મની ડેન્ગ્યુ મલેરિયા સાથે તુલના કરવા પર હોબાળો યથાવત્ છે. ભાજપના નેતા સતત…

ભારત સાથે તાત્કાલિક વેપારનો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો ઈનકાર

જી-20 શિખર સંમેલન પહેલાં ભારત અને મોદી સરકાર માટે આ સતત બીજો આંચકો મનાઈ રહ્યો છે નવી દિલ્હીકેનેડાએ તાજેતરમાં જ ભારત સાથે વર્ષોથી ચાલતી વેપાર સમજૂતી અંગેની મંત્રણાને અટકાવવાનો નિર્ણય કર્યા બાદ હવે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારત સાથે તાત્કાલિક વેપાર કરવાનો ઈનકાર કરી દીધો છે. જી-20 શિખર સંમેલન પહેલાં ભારત અને મોદી સરકાર માટે…

બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બેનાં મોત

હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા છે, 12થી વધુ લોકોને બચાવાયા બારાબંકીઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જેના કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા હોવાના…

ગદર-2ની સિધ્ધિઃ માત્ર 24 દિવસમાં 500 કરોડનો આંકડો પાર

આ સાથે જ સની દેઓલની ફિલ્મે બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ અને પ્રભાસની ફિલ્મ બાહુબલીનો રેકોર્ડ પણ તોડી દીધો મુંબઈસની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ 11 ઓગસ્ટના રોજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. 22 વર્ષ પહેલા આવેલી ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ની આ સીક્વલ હતી. અનિલ શર્મા દ્વારા ડાયરેક્ટ આ ફિલ્મે રિલીઝ થવાના પહેલાથી જ…