કોર્ટની મંજૂરી વીના વિદેશ જવા જેક્લિન ફર્નાન્ડીઝને પરવાનગી

કોર્ટે  જેક્લિન ફર્નાન્ડિઝની જામીન શરતોમાં પણ ફેરફાર કર્યો, દેશની બહાર યાત્રા કરવા પહેલા ઈડી અને અદાલતને ત્રણ દિવસ પહેલા જાણ કરવાની રહેશે નવી દિલ્હી બોલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મોટી રાહત આપી છે. સુકેશ ચંદ્રશેખર સાથે સબંધિત 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેક્લિન ફર્નાન્ડિઝને પૂર્વ અદાલતની કોઈ પણ મંજૂરી વિના વિદેશ યાત્રા…

મથુરામાં રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવા પર સુપ્રીમનો 10 દિવસનો સ્ટે

આ મામલે હવે આગામી સુનાવણી 1 અઠવાડિયા બાદ કરવામાં આવશે નવી દિલ્હી મથુરામાં કૃષ્ણજન્મભૂમિ અને ઈદગાહ વિવાદ પણ વધુ ચગવા લાગ્યો છે. આ દરમિયાન મથુરામાં રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવાનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. જેના પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમકોર્ટે આ અતિક્રમણ હટાવવા પર 10 દિવસનો સ્ટે આપી દીધો હતો. એટલે કે હવે 10 દિવસ…

શરદ પવારને કેન્દ્રીય કેબિનેટની ઓફરનો સુપ્રીયા સુલેનો સ્પષ્ટ ઈનકાર

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ આવા નિવેદનો કેમ કરી રહ્યા છે એ સમજાતું નથીઃ સુપ્રીયા મુંબઈ મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં મતભેદો ઊભા થયા હોય તેવું લાગી રહ્યું છે. એનસીપીમાં વિભાજન બાદ ગઠબંધનમાં બધુ બરાબર નથી. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે કાકા શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર કરી હોવાની હાલ…

વર્લ્ડ કપ ફાઈનલની છેલ્લી 10-15 મીનિટ પહેલાં ભાવુક થઈ ગયો હતોઃ ધોની

2011ના વર્લ્ડકપ જેવું થાય અને સ્ટેડિયમમાં હાજર 50થી 60 હજાર દર્શકો એક જ જગ્યાએ ગીત ગાશે તો 2023માં તેનું પુનરાવર્તન થઈ શકે છે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. વર્લ્ડ કપની આ મેચ બધાને સારી રીતે યાદ છે. શ્રીલંકાએ આપેલા 275 રનના ટાર્ગેટનો પીછો…

નાઈજરના રાષ્ટ્રપતિ પર સેના દ્વારા ક્રૂર વ્યવહાર, ભોજન-પાણી પણ બંધ

રાજધાની નિયામેમાં રાષ્ટ્રપતિ બજૌમના પત્ની તેમજ પુત્રને પણ નજર કેદ રાખવામાં આવ્યા, વીજળી અને પાણીના જોડાણો પણ કાપી નાંખવામાં આવ્યા નિયામે આફ્રિકન દેશ નાઈજરમાં 26 જુલાઈએ સેનાએ તખ્તા પલટ કર્યા બાદ હવે રાષ્ટ્રપતિ મહોમ્મદ બજૌમને બંદી બનાવીને રાખવામાં આવ્યા છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ પર સેના દ્વારા ક્રુરતા આચરવામાં આવી રહી છે….

બિટ્ટુ બજરંગી વિહિપનો કાર્યકર હોવાનો પરિષદનો સ્પષ્ટ ઈનકાર

વિશ્વ હિન્દુ પરિષદ તેના દ્વારા કથિત રીતે જાહેર કરવામાં આવેલા વીડિયોને યોગ્ય માનતી ન હોવાની વિહિપના પ્રવક્તાનો ખુલાસો નૂહ નૂહ હિંસા કેસમાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી ગોસેવક અને વીએચપી કાર્યકર બિટ્ટુ બજરંગી હોવાની વાત સામે આવી હતી, ત્યારે હવે આ ધરપકડ બાદ વિશ્વ હિંદુ પરિષદનું નિવેદન સામે આવ્યું છે…

મપ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો બજરંગદળ પર પ્રતિબંધ નહીં દલાયઃ દિગ્વિજયસિંહ

બજરંગ દળમાં સારા લોકો પણ હોઈ શકે છે. પરંતુ જે ગુંડા તત્વ છે અને જે રમખાણો કરાવે છે તેમને છોડવામાં નહીં આવેઃ કોંગ્રેસના નેતા ભોપાલ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હિંદુત્વની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા વિશે કહ્યું હતું કે, દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવાની જરૂર નથી…

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી

ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં સ્ટોક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે લંડન ક્રિકેટ જગતથી એક ખુબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમથી આવ્યા છે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. બેન સ્ટોક્સે વર્લ્ડ કપ પહેલા આ…

ગદર-2નું સ્વતંત્રતા દિને 55.40 કરોડનું બમ્પર કલેક્શન

ગદર 2 એ પાંચમા દિવસે સૌથી વધુ કમાણી કરી છે. સ્વતંત્રતા દિવસ પર તાબડતોડ કલેક્શન કરીને ગદર 2 એ ઈતિહાસ રચી દીધો મુંબઈ ગદર 2 એ બોક્સ ઓફિસ પર ગદર મચાવી દીધુ છે. સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડતોર્ડ કમાણી કરી રહી છે પરંતુ પાંચમા દિવસે ફિલ્મે જે કલેક્શન કર્યુ છે, તે ફિલ્મ…

તમારે બાર્સેલોનામાં એસ્ટાડી ઓલિમ્પિક વિશે જાણવાની જરૂર છે, તે સ્ટેડિયમ જ્યાં બાર્સા આ સિઝનમાં ઘરેલું રમતો રમશે

Spotify Camp Nou પર પુનઃવિકાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે Barça આ સ્થળે રમી રહી છે, અને તેઓ Cádiz CF હોસ્ટ કરશે ત્યારે તેઓ રવિવારે ત્યાં તેમની પ્રથમ LALIGA EA સ્પોર્ટ્સ મેચ રમશે. FC બાર્સેલોના પાસે 2023/24 સીઝન માટે અસ્થાયી નવું ઘર છે, અને તે એક સ્ટેડિયમ છે જે ઘણો ઇતિહાસ ધરાવે છે….

દેશના શહેરોમાં ઈ-બસ સેવા માટે 63 હજાર કરોડ રુપિયાની મંજૂરી

63 હજાર કરોડ રૂપિયામાંથી કેન્દ્ર સરકાર 20 હજાર કરોડ રૂપિયા આપશે જ્યારે બાકીની રકમ રાજ્ય સરકાર આપશે. ઈ-બસ સેવાની યોજના જાહેર ખાનગી ભાગીદારી દ્વારા ચલાવવામાં આવશે નવી દિલ્હીઆજે મોદી કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં શહેરો ઈ-બસ ચલાવવા અને અને વિશ્વકર્મા યોજના અંગે નિર્ણય લેવાયો હતો. શહેરોમાં ઈ-બસ…

મતદારોને રિઝવવા કોંગ્રેસ 20 ઓગસ્ટથી રાજ્યમાં પદયાત્રા યોજશે

પદયાત્રામાં કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ જોડાશે અને મતદારો સાથે સંપર્ક કરશે, જિલ્લા દીઠ અને લોકસભાની બેઠક પ્રમાણે જનસંપર્ક કરવામાં આવશે અમદાવાદગુજરાત કોંગ્રેસમાં હવે નવા પ્રાણ ફૂંકવા માટે હાઈકમાન્ડે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવ્યો છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી…

છત્તિસગઢના એક ગામને આઝાદીના 77 વર્ષે વીજળી મળી

લોકોએ પહેલી વખત બલ્બની રોશનીથી આઝાદીને પોતાની આંખોથી જોઈ સુકમાછત્તીસગઢનો સુકમા જિલ્લો એક સમયે નક્સલીઓના નામથી ઓળખાતો હતો. પરંતુ હવે જિલ્લામાં વિકાસની નવી કહાની લખાઈ રહી છે. નક્સલ જિલ્લાના ઘોર નક્સલ પ્રભાવિત એલમાગુંડા ગામના ગ્રામીણોને સ્વતંત્રતા દિવસ પર એક નવી ભેટ મળી છે. અહીંના લોકોને આઝાદીના 77 વર્ષ બાદ વીજળી નસીબ થઈ છે. લોકોએ પહેલી…

પ્રધાનમંત્રી સંગ્રહાલય બનાવવાના વિચારની શશી થરુરે પ્રશંસા કરી

સરકાર ઈચ્છે તો તેનું નામ નેહરુ મેમોરિયલ પ્રધાનમંત્રી સંગ્રહાલય જ રહેવા દેતી,. આ હરકત દુર્ભાગ્યપૂર્ણ છે, આ નિર્ણય આપણા ઐતિહાસિક ભૂતકાળ પ્રત્યે કડવાશને દર્શાવે છેઃ થરુર નવી દિલ્હીદિલ્હીમાં તીન મૂર્તિ માર્ગ પર સ્થિત ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાનની અંદર આવેલા નેહરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલી પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય કરાતા…

2024માં વધુ ગરમી પડશે, તૈયારી જરૂરી નહીં તો અનેક મોત થઈ શકે છેઃ નાસા

આ વર્ષે અબજો લોકોએ ભયંકર ગરમીનો સામનો કર્યો છે, જુલાઈ મહિનો સૌથી ગરમ મહિનો નોંધાયો છે, તેમણે કહ્યું કે, અમેરિકા હોય કે અન્ય કોઈ દેશ તમામ દેશો જળવાયુ સંકટ સામે ઝઝુમી રહ્યા છે વોશિંગ્ટનઅમેરિકીના અવકાશ એજન્સી નાસાએ આગામી વર્ષ 2024માં ભયંકર સ્થિતિ સર્જાવાની ચિંતા વ્યક્ત કરવાની સાથે વિશ્વભરના લોકોને ચેતવણી આપી છે. નાસાએ સત્તાવાર પુષ્ટિ…

જિયોએ 26 ગીગાહર્ટ્ઝ એમએમ-વેવ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને 5જી-આધારિત કનેક્ટિવિટીને રાષ્ટ્રવ્યાપી રોલઆઉટની ઘોષણા કરી

સર્વપ્રથમ FR2 સ્ટેન્ડઅલોન એમએમ વેવ ટેકનોલોજીને કોમર્શિયલ ધોરણે વિશ્વભરમાં રોલઆઉટ કરાઈસ્વદેશી રીતે વિકસાવાયેલી ખરી-5જી મિલિમીટર વેવ ટેકનોલોજી, જે 5જી સ્ટેન્ડઅલોન કોર દ્વારા એમએમ વેવ બેન્ડમાંનીચી લેટન્સી અને ઊંચી થ્રુપુટના સાચા લાભો પહોંચાડે છેએન્ટરપ્રાઈસીઝમાં બેંકો, શિક્ષણ હબ, હોસ્પિટલો અને સરકારી એકમોને અગાઉ કનેક્ટ કરી દેવાયા2 જીબીપીએસ સુધીની સ્પીડ નોંધાઈ મુંબઈ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે (“RJIL”), આજે…

રાઇફલ ક્લબ અમદાવાદ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

“આપણે જે સ્વતંત્રતાની કદર કરીએ છીએ અને જે યાદોને આપણે સાથે બનાવીએ છીએ તેની ઉજવણી કરો. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ!” “આ ખાસ દિવસે, ચાલો આપણા ભૂતકાળને યાદ કરીએ, આપણા વર્તમાનની ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન કરીએ. દર વર્ષની જેમ આ વખતે પણ A.M&R.T.A (રાઇફલ ક્લબ) અમદાવાદ દ્વારા સંપૂર્ણ દેશભક્તિ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

હીરામણિ સ્કૂલમાં 15મી ઓગસ્ટે 77 મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પી.કે.લહેરીના મુખ્ય મહેમાન પદે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

હીરામણિ સ્કૂલમાં 15મી ઓગસ્ટે 77 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પી.કે.લહેરી (નિવૃત્ત ચીફ સેક્રેટરી, ગુજરાત રાજ્ય)ના મુખ્ય મહેમાન પદે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

રિપબ્લિક બેંક કેરેબિયન પ્રીમિયર લીગ 2023 અને મેસી વિમેન્સ CPLના ભારતમાં ફક્ત લાઇવસ્ટ્રીમ માટે ફેનકોડ

ભારતના અંબાતી રાયડુ અને શ્રેયંકા પાટીલ અનુક્રમે આ વર્ષની CPL અને WCPLમાં ભાગ લેશે મુંબઈ ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, રિપબ્લિક બેંક કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) ની 11મી આવૃત્તિનું લાઇવ સ્ટ્રીમ કરશે, જે 17 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પ્લેટફોર્મ મેસી વુમન્સ સીપીએલને પણ લાઇવ સ્ટ્રીમ કરશે. (WCPL), જે 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી…

લાલીગા અને તેની ક્લબ્સે જાતિવાદ સામેની તેમની લડાઈમાં તેજ બનાવી

લીગના નવા પ્લેટફોર્મ LALIGA VS જાતિવાદનો ઉદ્દેશ્ય શિક્ષણ, નિવારણ અને જાતિવાદી વલણ અને વર્તન સામે કડક પગલાં લેવાનો છે. પાછલી સીઝનથી ચાલી રહેલા પગલાંને વધુ મજબૂત બનાવતા, LALIGA ની નવી જાગૃતિ પહેલ ફૂટબોલમાં જાતિવાદને નાબૂદ કરવાની લડાઈમાં ચાહકોને સામેલ કરવાનો પ્રયાસ કરે છે. નવી સીઝન સાથે, લીગ અને તેની ક્લબો તેના તમામ સ્વરૂપોમાં નફરત અને…