કમલનાથ પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાવાના સંકેત

જો આવી કોઈ ઘટના બનશે, તો હું તમને સૌથી પહેલા જણાવીશ, કમલનાથે પત્રકારોને કહ્યું નવી દિલ્હી મધ્ય પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. ત્યારે ભાજપમાં જોડાવાની અટકળો પર કમલનાથની પહેલી પ્રતિક્રિયા આવી છે. કમલનાથે પત્રકારોને કહ્યું કે,…

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટથી આઠ શ્રમિકોનાં મોત, છ ઘાયલ

તમિલનાડુમાં ફટાકડાનો મોટો ઉદ્યોગ છે અને અહીં ગેરકાયદે ફેક્ટરીઓ પણ ચાલે છે વેમ્બાકોટ્ટઈ તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ આ બ્લાસ્ટમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.  તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટઈમાં આજે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે ,જેમાં ફેક્ટરીમાં કામ કરતા…

અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન

સુહાનીના પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેના માટે તે દવાઓ લઈ રહી હતી, પરંતુ આ દવાઓના રિએક્શનથી સુહાનીના શરીરમાં પાણી ભરાઈ ગયું હતું ફરિદાબાદ ફિલ્મ ‘દંગલ’માં આમિર ખાનની નાની પુત્રી બબીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે. સુહાનીએ આ દુનિયાને અલવિદા કહી દેતા પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ…

હું માં ગંગાની સામે અહંકારથી નહીં, શીશ ઝુકાવીને આવ્યો છુઃ રાહુલ ગાંધી

દેશમાં બેરોજગારી ઝડપથી વધી રહી છે, પરંતુ વડાપ્રધાન મોદીને આ દેખાતું નથીઃ કોંગ્રેસના નેતાનો આક્ષેપ વારાણસી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વડાપ્રધાન મોદીના મતવિસ્તાર વારાણસીમાં પહોંચી હતી. અહીં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય…

યશસ્વી જયસ્વાલની શાનદાર સદી સાથે ભારતને 322 રનની લિડ

ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સ 319 રનમાં સમટ્યા બાદ ભારતે તેની બીજી ઈનિંગ્સમાં બે વિકેટના ભોગે 196 રન બનાવી લીધા હતા રાજકોટ રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજો દિવસ રમાયો હતો. બીજી ઇનિંગમાં ભારતે બે વિકેટના નુકસાને 196 રન બનાવ્યા છે. કુલદીપ યાદવ (3) અને શુભમન ગિલ (65) રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા. ભારતને રોહિત શર્મા…

રિલાયન્સ ફાઉન્ડેશનની નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે ભાગીદારી, પાંચ લાખથી વધુ યુવાઓના જીવન સુધરશે

·         આગામી ત્રણ વર્ષમાં, 500,000 યુવાઓને આ ભાગીદારીની અસરરૂપે લાભ થશે ·         આ ભાગીદારી દ્વારા ભાવિ પેઢીમાં કૌશલ્યો વિકસાવવા અત્યાધુનિક કોર્સ તૈયાર કરાશે નવી દિલ્હી  રિલાયન્સ ફાઉન્ડેશન અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (NSDC) 500,000 ભારતીય યુવાઓમાં ફ્યુચર-રેડી કૌશલ્યો વિકસાવનારા કોર્સની રચના કરવા વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી થકી એડટેક, સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), પર્યાવરણની જાળવણી, પોલિસી એનાલિસિસ તથા બીજા ઘણા સહિતના ક્ષેત્રોમાં યુવાઓ માટે ક્ષમતા…

ભારતના સુમિત નાગલે ડાફા ન્યૂઝ બેંગલુરુ ઓપન 2024માં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

યુરોસ્પોર્ટ શુક્રવારથી ઉત્તેજક ક્રિયાનું જીવંત પ્રસારણ કરશે; ટિકિટો સ્ટેડિયમમાં ઑફલાઇન તેમજ ટિકિટજેની પર ઑનલાઇન ઉપલબ્ધ છે બેંગલુરુ ભારતના બીજા ક્રમાંકિત સુમિત નાગલે કર્ણાટક સ્ટેટ લૉન ટેનિસ એસોસિએશન (KTA) એસોસિએશન (KTA) ખાતે હોંગકોંગના કોલમેન વોંગને સીધા સેટમાં હરાવીને DafaNews બેંગલુરુ ઓપન 2024ની સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરવા માટે તેની સનસનાટીપૂર્ણ અણનમ દોડ ચાલુ રાખી. ગુરુવારે બેંગલુરુમાં…

LALIGA EA SPORTS Matchday 25 પૂર્વાવલોકન: ટોચના ચારની રેસમાં નિર્ણાયક સપ્તાહાંત

અમે હવે 2023/24 LALIGA EA SPORTS સીઝનમાં લગભગ બે-તૃતીયાંશ છીએ, ઓફર પરના દર ત્રણ પોઈન્ટને વધુ મૂલ્યવાન બનાવીએ છીએ. મેચડે 25 માં, કેટલાક ખરેખર મહત્વપૂર્ણ ફિક્સર છે, ખાસ કરીને આગામી સિઝનમાં યુરોપિયન ફૂટબોલ માટે ક્વોલિફાય થવાની રેસમાં. ગેટાફે સીએફ એ યુરોપમાં પાછા ફરવાનું સ્વપ્ન જોતી ક્લબમાંની એક છે, જેમાં ચાહકો યુરોગેટાના પુનરુત્થાનની આશા રાખે છે…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો અભ્યાસ દર્શાવે છે કે 70 ટકા લોકો કરવેરાના લાભ સિવાયના કારણો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરે છે

મુંબઈ ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે આજે તેનો લેટેસ્ટ રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં નાણાંકીય બાબતોનું જ્ઞાન ધરાવતા ગ્રાહકોમાં કરવેરાની બચત તથા હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચેના જટિલ સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. “કરવેરાના લાભ પર ધ્યાન સાથે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઊભરતા ટ્રેન્ડ્સ પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો રિપોર્ટ” શીર્ષક હેઠળના રિપોર્ટમાં કમસે કમ એક ટેક્સ-સેવિંગ…

ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર રેપીડ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૨૪

ઉપરોક્ત ટુર્નામેન્ટનું આયોજન તીર્થ ચેસ કલબ દ્વારા ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના નેજા હેઠળ તા.૨૦.૨.૨૦૨૪ અને ૨૧.૨.૨૦૨૪ના રોજ સ્પોર્ટસ કલબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. રેપીડ ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ તા.૨૦-૨-૨૦૨૪ના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે જ્યારે બ્લીટ્‌સ ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ તા.૨૧-૨-૨૦૨૪ના રોજ બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે શરૂ થશે. અંદાજે કુલ ૧૦૦ જેટલા ખેલાડીઓ ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી આ…

“માત્ર વસ્તુઓ સરળ રાખવા માંગીએ છીએ અને અમે ગયા વર્ષે જે કર્યું હતું તે બરાબર કરવા માંગીએ છીએ”: મુંબઈ ઇન્ડિયન્સની સુકાની હરમનપ્રીત કૌર

મુંબઈ “દબાણ ન લો”, “વસ્તુઓ સરળ રાખો”, અને “તમારી અને એકબીજાની સફળતાનો આનંદ લો”, સરળ કીવર્ડ્સ, મોટાભાગે ચુનંદા રમતમાં ફેંકવામાં આવે છે, પરંતુ આ સ્તંભો હતા જેણે મુંબઈ ઈન્ડિયન્સનું નિર્માણ કર્યું હતું. વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની ઉદઘાટન સીઝનમાં ટાઇટલ વિજેતા ઝુંબેશ. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બીજી સિઝનની પ્રથમ રમત (23મી ફેબ્રુઆરી) શરૂ થવામાં બરાબર એક…

બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ: ભારતીય મહિલાઓ સેમિફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો, પુરૂષો જાપાન સામે હાર્યા

નવી દિલ્હી ભારતીય મહિલા ટીમે હોંગકોંગને 3-0થી હરાવીને સ્પર્ધાના ઈતિહાસમાં પ્રથમ વખત બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યારે પુરૂષો સેલાંગોરમાં જાપાન સામે 2-3થી પરાજય પામ્યા હતા. મલેશિયા, શુક્રવારે. ભારતીય મહિલાઓ, જેમણે મંગળવારે ચીનને હરાવીને ગ્રુપ ડબલ્યુમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સાથે ફરી એક વખત ચાર્જની…

વ્હીલચેરના અભાવે 80 વર્ષના વૃધ્ધ દોઢ કિમી ચાલ્યાને મોત થયું

વૃદ્ધનું મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટર ખાતે મોત થયું મુંબઈ  વ્હીલચેર ના મળવાના કારણે 80 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હોવાની ઘટના મુંબઈ એરપોર્ટ પર બની છે. 80 વર્ષીય વૃદ્ધ પોતાનાં પત્ની સાથે ન્યૂયોર્કથી મુંબઈ આવ્યા હતા. વયોવૃદ્ધ હોવાના લીધે તેમણે એરપોર્ટ પર વ્હીલચેરની ફેસિલિટી બુક કરાવી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેઓ ન્યૂયોર્કથી મુંબઈ આવ્યા હતા….

પેટીએમપેમેન્ટ બેંકને ફાસ્ટેગના લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું

એનએચએઆઈએ 32 બેંક પાસેથી જ હવે ફાસ્ટેગખરીદવાની અપીલ કરી, પેટીએમ ફાસ્ટેગ યૂઝર્સે હવે નવા ફાસ્ટેગ ખરીદવા પડશે નવી દિલ્હી પેટીએમફાસ્ટેગ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેની અસર આશરે 2 કરોડ યૂઝર્સને થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) તરફથી ફાસ્ટેગ યૂઝર્સ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. એનએચએઆઈએ 32 બેંક પાસેથી જ હવે ફાસ્ટેગખરીદવાની અપીલ…

સરફરાઝ ટેસ્ટ કેપ આપનારા કુંબલેની જેમ જ ડેબ્યુ ટેસ્ટમાં રનઆઉટ થયો

અનિલ કુંબલેએ પણ 9 ઓગસ્ટ 1990ના રોજ માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ સમયે રન આઉટ થયા હતા રાજકોટ રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની શરૂઆત સાથે કારકિર્દીની શરૂઆત કરનાર સરફરાઝ ખાને ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું. સરફરાઝે તેની કારકિર્દીની પ્રથમ ઈનિંગમાં કરોડો ચાહકોને સ્પષ્ટ કરતુ હતું કે તે ડોમેસ્ટિક મેચ જે રીતે રમે છે એ જ અંદાજમાં…

મોદીની ડીગ્રી અંગે કેજરીવાલ-સંજયસિંહની અપીલ હાઈકોર્ટે ફગાવી

ગુજરાત યુનિવર્સિટીએ આપના નેતાઓ સામે બદનક્ષીનો કોસ દાખલ કર્યો હતો અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીનો કોસ દાખલ કર્યો હતો, જેમાં સેશન્સ કોર્ટે બન્નેની અરજીને નકારતા હાઈકોર્ટમાં સમન્સ રદ કરવા અને સ્ટે આપવા અરજી દાખલ કરી હતી,…

કોંગ્રેસ-યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રિઝ કરી દેવાયા

આપણા દેશમાં તાળાબંધી કરી દેવામાં આવી છે. લોકશાહીને પણ કબજે કરી લેવામાં આવી છેઃ અજય માકન નવી દિલ્હી કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોટો આરોપ મૂક્યો હતો. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. અજય માકને એક પત્રકાર પરિષદને સંબોધતા આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના તમામ…

સેનાએ ઈમરાન ખાનનો સંપર્ક કરી વડાપ્રધાન બનવાની ઓફર કરી

ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ વડાપ્રધાનપદના ઉમેદવાર માટે ઉમર અયુબનું નામ આગળ ધર્યું ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવ્યાને એક સપ્તાહનો સમય વિતવા છતાં સરકાર બનાવવાની માથાકૂટ હજુ પણ યથાવત્ છે. એકતરફ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે શાહબાજ શરીફને ખુરશી પર બેસાડવા તૈયારી કરી લીધી છે, તો બીજીતરફ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ વડાપ્રધાનપદના ઉમેદવાર માટે…

પેટીએમ પરનો પ્રતિબંધ લંબાવીને 15 માર્ચ કરવામાં આવ્યો

લોકોના હિતોને ધ્યાનમાં રાખતા પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને થોડોક વધારે સમય આપવામાં આવ્યો નવી દિલ્હી ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ  પેટીએમને મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે. હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ 29 ફેબ્રુઆરીથી નહીં લાગૂ થાય, પરંતુ તેને 15 દિવસ વધારીને 15 માર્ચ કરી દેવાયો છે. જેનો મતલબ છે કે, પેટીએમ વોલેટ,…

અમેરિકામાં જાતિ, લિંગ, ધર્મ કે અન્ય કોઈ કારણસર થતી હિંસા સ્વીકાર્ય નથી

રાષ્ટ્રપતિ જો બાઈડન અને સમગ્ર વહીવટીતંત્ર આવા હુમલાઓ સામે એલર્ટ હોવાનો મુખ્ય પ્રવક્તા જોન કિર્બીનો દાવો વોશિંગ્ટન અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકો અને વિદ્યાર્થીઓ પર થઈ રહેલા એક પછી એક હુમલાઓ અને મૃત્યુની ઘટનાઓ પર  વ્હાઇટ હાઉસે પ્રતિક્રિયા આપી છે.  વ્હાઈટ હાઉસ તરફથી આવી ઘટનાઓ પર ગાઢ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.   વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને…