વન-ડેમાં કેલેન્ડર વર્ષમો સૌથી વધુ રન બનાવવામાં ગિલ પાંચમા ક્રમે

ભારતીય ઓપનરે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી દીધો બેંગલુરૂ ભારતે વન-ડે વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચમાં નેધરલેન્ડ્સને 160 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી બેટિંગ કરતા શુભમન ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ગિલે માત્ર 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ ફિફ્ટી સાથે ગિલે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. શુભમન ગિલ…

હૈદ્રાબાદના એપાર્ટમેન્ટમાં ભીષણ આગથી છનાં મોત

આગ બિલ્ડિંગમાં સ્થિત એક વેરહાઉસમાં લાગી હતી, આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા હૈદ્રાબાદ હૈદરાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે જેમા એક એપાર્ટમેન્ટમાં ભીષણ લાગતા છ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે. તેલંગાણાના હૈદરાબાદમાં આજે સવારે એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં…

અઝરબૈઝાનની આતિશગાહની દીવાલો પર દેવી-દેવતાના લખાણ

બાકુ પાસેના એક સ્થળનું ભારતીય કનેકશન, આ એક મંદિર છે તેના ટેમ્પલ ઓફ ફાયર કહેવામાં આવે છે જે બાકુ આતિશગાહના નામથી જાણીતું છે બાકુ આ સ્થળે એક અગ્નિકૂંડ છે જેમાંથી આગની જવાળાઓ નિકળી રહી હોવાના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આતિશગાહ તરીકે ઓળખાતા આ સ્થળની દીવાલો પર દેવનાગરી લિપિ,સંસ્કૃત અને ગુરુમુખી…

ભારતીય ટીમના ટોચના પાંચ બેટસમેનના 50 રનનો રેકોર્ડ

ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ ઉપરાંત વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલે 50 રનનો આંકડો પાર કર્યો બેંગલુરૂ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરે ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ટીમના ટોપ-5 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હતી. ઈતિહાસમાં પ્રથમ…

એસ. જયશંકરે લંડનમાં દિવાળીની ઉજવણી કરી

જયશંકર યુકેના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા હતા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ લંડન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દિવાળીના અવસર પર યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. અહીં એસ. જયશંકરે લંડનમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરીને દિવાળીની ઉજવણી કરી હતી. જયશંકર યુકેના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ…

ટાઈની સ્થિતિમાં બાઉન્ડ્રી કાઉન્ટ નહીં, સુપર ઓવરથી નિર્ણય લેવાશે

બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ રદ, હવે સુપર ઓવર ટાઈ થાય તો પણ જ્યાં સુધી નિર્ણય ન આવે તો પણ સુપર ઓવરથી જ નિર્ણય લેવાશે નવી દિલ્હી ભારતની યજમાની હેઠળ રમાઈ રહેલ આઈસીસી વન-ડે વર્લ્ડકપ-2023ની રોમાંચક મુકાબલાઓ સાથે સેમીફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15મી નવેમ્બરે રમાવાની છે, જ્યારે બીજી સેમિફાઈનલ ઓસ્ટ્રેલિયા…

એક સિઝનમાં 500 રન પાર કરનારો રોહિત પ્રથમ ભારતીય સુકાની

રોહિતે વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે જેમાં તેણે 55.88ના એવરેજ અને 121.49 ના સ્ટ્રાઈક રેટથી 503 રન બનાવ્યા બેંગલુરૂ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દરેક મેચમાં ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપી હતી. રોહિતે નેધરલેન્ડ્સ સામે રમાયેલી અંતિમ લીગ મેચમાં 54 બોલમાં 61…

દિવાળી પર કોર્ટના આદેશનો ભંગ કરી દિલ્હીમાં ખૂબ ફટાકડા ફૂટ્યા

લોકોએ કોર્ટના આદેશનો ભંગ કરીને 90 ડેસિબલની ધ્વનિ મર્યાદાને વટાવતા ફટાકડાઓ ફોડતા પાટનગરમાં ઝેરી ધુમ્મસની ચાદર પથરાઈ નવી દિલ્હી દિલ્હી-એનસીઆરમાં છેલ્લા ઘણા દિવસોથી વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે ગઈકાલે દિવાળીના તહેવારના દિવસે કોર્ટના આદેશનો ભંગ કરીને લોકોએ ફટાકડા ફોડવાના કારણે પ્રદૂષણનું સ્તર વધુ વધી…

દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છેઃપૂજ્ય મોરારી બાપુ

મોરારી બાપુએ જ્ઞાન, શાંતિના સંદેશ સાથે દિવાળી, નવા વર્ષની શુભેચ્છા પાઠવી દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણીના ઉત્સાહ વચ્ચે આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના કથાકાર પૂજ્ય મોરારી બાપુએ દેશવાસીઓને તહેવારોની શુભેચ્છાઓ પાઠવી છે. મોરારી બાપુએ દિવાળી અને નવા વર્ષના શુભ અવસર પર લોકોને પ્રકાશનો માર્ગ અપનાવવાની પ્રેરણા આપવાની સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. ઋગ્વેદને ટાંકતા મોરારી…

એલ્ગ્રાન ડર્બી: સેવિલા એફસી વિ રિયલ બેટિસનો ઇતિહાસ

આંદાલુસિયાની રાજધાનીની ટીમો પહેલાથી જ ટોચના બે વિભાગોમાં LALIGAમાં 118 વખત મળી ચૂકી છે. સેવિલે, એન્ડાલુસિયન રાજધાની, સ્પેનિશ ફૂટબોલની સૌથી રંગીન ડર્બી મીટિંગ્સમાંની એક છે, જે રીઅલ બેટિસ અને સેવિલા એફસી વચ્ચે છે. LALIGA ની સૌથી ઐતિહાસિક ક્લબમાં અને બંને અગાઉના LALIGA EA SPORTS ટાઈટલ વિજેતા, સેવિલ ડર્બી હરીફાઈએ એક સદીથી વધુ સમયથી શહેરની અંદર…

યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ મીટ નવેમ્બરમાં વડોદરા ખાતે યોજાશે

ગાંધીધામ યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023 વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 21 થી 27 નવેમ્બર દરમિયાન યોજાશે. રાષ્ટ્રીય સ્તરની આ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાનાં માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સ્ટિગા…

મધ્યપ્રદેશમાં ગ્રેજ્યુએશન સુધી છોકરીઓને મફત શિક્ષણનું ભાજપનું વચન

સત્તારુઢ પાર્ટીએ ઘઉંની ખરીદી 2700 રૂપિયા અને ધાનની ખરીદી 3,100 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરવાનો વાયદો કર્યો ભોપાલમધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો. પાર્ટીએ તેને સંકલ્પ પત્ર નામ આપ્યું હતું. રાજ્યની પ્રજાને ભાજપે તેમાં અનેક વાયદાઓ કર્યા છે. છોકરીઓને ગ્રેજ્યુએશન સુધી મફત અભ્યાસ સહિત 20 વાયદા તેમાં સામેલ કરાયા છે.ભાજપ…

કેનેડામાં ભારતીય મૂળના શીખ અને તેના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા

41 વર્ષીય હરપ્રીત સિંહ ઉપ્પલ અને તેમના પુત્રને ગુરુવારે બપોરે ગેસ સ્ટેશનની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી એડમોન્ટનકેનેડાના એડમોન્ટનમાં ભારતીય મૂળના એક શીખ વ્યક્તિ અને તેના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એડમોન્ટન પોલીસ સર્વિસના કાર્યકારી અધિક્ષક કોલિન ડેર્કસેને શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે, 41 વર્ષીય હરપ્રીત સિંહ ઉપ્પલ અને તેમના…

વિક્રાંત મેસી સ્ટારર 12વી ફેલે લિયોને પછાડી, 15 દિવસમાં કલેક્શન 30 કરોડ નજીક

વિધુ વિનોદ ચોપડા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હિંદી, તમિલ, તેલુગુ અને કન્નડમાં થિયેટર્સમાં રિલીઝ થઈ છે મુંબઈવિધુ વિનોદ ચોપડાના ડાયરેક્શનમાં બનેલી અને વિક્રાંત મેસી સ્ટારર 12વી ફેલને દર્શકો પાસેથી ભરપૂર પ્રેમ મળ્યો છે. આ સાથે આ ઈન્સ્પાયરિંગ સ્ટોરી વાળી ફિલ્મે બોક્સ ઓફિસ પર દમદાર પરફોર્મ કર્યુ છે અને શાનદાર કલેક્શન પણ કર્યુ છે. એટલુ જ…

ચૂંટણી સમયે પણ પંચ કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી ન રોકી શકે

ચૂંટણી પંચને કલમ 324 હેઠળ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના હિતમાં નિર્દેશ આપવાની સત્તા છતાં એજન્સીઓની કાર્યવાહી ન રોકી શકે નવી દિલ્હીરાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આવા સમયે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની ભાજપ સરકારના ઈશારે સેન્ટ્રલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) વિપક્ષી નેતાઓ સામે…

દિલ્હીમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હતા ત્યાં ભૂકંપના હળવા આંચકાએ પણ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો નવી દિલ્હીદિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે બપોરે 3:36 વાગ્યાની આજુબાજુ આ ભૂકંપ આવ્યો હોવાનો અહેવાલ છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.6 મપાઈ હતી.માહિતી અનુસાર પ્રદૂષણના સકંજામાં ફસાયેલી દિલ્હીમાં દિવાળી જેવા પર્વના ટાણે લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હતા…

પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ પર હાઈટેન્શન વાયર તૂટતાં એક મજૂરનું મોત

ઘટના સમયે ટ્રેન લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે અપ લાઇન પરથી પસાર થઈ રહી હતી, એક મજૂર અને 4 મુસાફરોને ગંબીર ઈજા કોલકાતાહાવડા-દિલ્હી ગ્રાન્ડ કોડ લાઇન પર કોડરમા સ્ટેશનથી લગભગ 20 કિમી દૂર પરસાબાદ રેલ્વે સ્ટેશન નજીક રેલવેનો ઓવરહેડ વાયર તૂટવાને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટ્રેક પર કામ કરતા મજૂરનું મોત થયું…

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો રિપોર્ટ દર્શાવે છે કે પડકારો અને સપ્લાય ચેઇન વિક્ષેપો હોવા છતાં 80%થી વધુ બિઝનેસ લીડર્સ વૈશ્વિકીકરણ અને વેપારમાં વિશ્વાસ રાખે છે

·       86% વૈશ્વિક ગ્લોબલ લીડર્સ સંમત છે કે વૈશ્વિક વેપારની ટકાઉ વિકાસ પર સકારાત્મક અસર પડી છે ·       લગભગ તમામ (95%) બિઝનેસ લીડર્સ મુક્તપણે આગળ વધવા માટે સક્ષમ થવા માટે મૂડીની જરૂરિયાત પર સહમત છે ·       જ્યારે 70% બિઝનેસ લીડર્સ માને છે કે ગ્લોબલ ગવર્નન્સ મિકેનિઝમ્સ પર્યાવરણીય મુદ્દાઓને સંભાળવા માટે અસરકારક છે, ત્યારે વિકાસશીલ બજારોમાં વૃદ્ધિ અને સ્થિરતાના લક્ષ્યોને સંતુલિત કરવાની જરૂર છે….

ભારતમાં FIFA અંડર-17 વર્લ્ડ કપ 2023 વિશેષ રીતે લાઇવસ્ટ્રીમ કરવા માટે ફેનકોડ

મુંબઈ ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, ભારતમાં આગામી FIFA U17 વર્લ્ડ કપ 2023નું વિશિષ્ટ રીતે લાઇવસ્ટ્રીમ કરશે. ટુર્નામેન્ટ આજે (નવેમ્બર 10) શરૂ થશે અને 2 ડિસેમ્બર, 2023 ના રોજ ઇન્ડોનેશિયાના સુરાકાર્તામાં ચેમ્પિયનના તાજ સાથે સમાપ્ત થશે. FanCode એ 1Stadia થી FIFA U17 વર્લ્ડ કપ માટે વિશિષ્ટ ડિજિટલ અધિકારો સબ-લાઈસન્સ મેળવ્યા છે. આ સહયોગ 1Stadia અને…

ધનતેરસે રોકાણકારોને ચાંદી, સંપત્તિમાં રૂ. 57,000 કરોડનો વધારો

સેન્સેક્સમાં 72 અને નિફ્ટીમાં 30 પોઈન્ટનો ઊછાળો, બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કોમોડિટી, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરો વધ્યા મુંબઈ 3 દિવસના કંન્સોલિડેશન પછી બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને બંધ થયા હતા. આજના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે. મેટલ, પીએસઈ, ઈન્ફ્રા, રિયલ્ટી ઈન્ડેક્સ વધીને…