નવો લોગો સૌથી નાના ફોર્મેટમાં ખુબ જ ઝડપથી બદલવા વાળી ઘટનાઓને દર્શાવે છે
નવા લોગોમાં આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપઆયોજિત કરનાર યજમાન દેશોથી પ્રેરિત બનાવટ અને પેટર્ન સામેલ છે દુબઈવર્ષ 2024માં રમાનાર ટી20 વર્લ્ડ કપ2024 માટે આઈસીસીએ નવો લોગો જાહેર કર્યો છે. આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ2024નું આયોજન 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં થશે. જયારે આઈસીસી વુમન્સ અને શેડ્યુલની જાહેરાત થઇ નથી. હવે આઈસીસીએ…
