આરબીઆઈ રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરે તેવા સંકેત, ઈએમઆઈમાં રાહત નહીં મળે
જૂન મહિનામાં છુટક ફુગાવાના દરનો આંકડો 50 બેસિસ પોઈન્ટથી વધુ ઉછળીને 4.81 ટકા પર પહોંચતા મોંઘી ઈએમઆઈમાં રાહતની આશાઓ પર પાણી ફરી જશે નવી દિલ્હીઆરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠક આગામી 10મી ઓગસ્ટ-2023ના રોજ યોજનારા છે. આ બેઠક પૂર્ણ થયા બાદ લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે. જોકે હાલ એવું મનાઈ આવી રહ્યું છે કે, આ બેઠકમાં…
