ભાવનગરમાં ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં ત્લંગ્નુયમ એફસી અને સાઉથ કોસ્ટલ યુનાઇટેડ એફસીની શાનદાર જીત

ભાવનગર ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26ની મેચો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉત્સાહભેર રમાઈ રહી છે. દેશના વિવિધ રાજ્યોની 13 ટીમો વચ્ચે યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ખેલાડીઓ દ્વારા ઉત્તમ રમતનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આજે રમાયેલી પ્રથમ મેચમાં…

294 એન્ટ્રીઓ સાથે બીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો પ્રારંભ

નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ ખાતે બે દિવસીય સ્પર્ધા શરૂ; શહેરના અગ્રણી ખેલાડીઓ મેદાનમાં અમદાવાદ અમદાવાદમાં ટેબલ ટેનિસ પ્રત્યે વધતા ઉત્સાહ વચ્ચે બીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો આજે સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ, નવરંગપુરા ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. 21 જૂન સુધી ચાલનારી આ બે દિવસીય સ્પર્ધામાં વિવિધ વયજૂથ અને કેટેગરીના ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ…

હીરામણિ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર કર્યા યોગાસનો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સહિત શિક્ષકો-વિદ્યાર્થીઓ જોડાયા અમદાવાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે હીરામણિ સ્કૂલ ખાતે યોગ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાના હોદ્દેદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. યોગના મહત્વ પર ભાર વિશ્વભરમાં દર…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 20-06-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. અમદાવાદના આંગણે એશિયાઈ વોલીબૉલનો મહાકુંભ, એવીસી મેન્સ કપ-૨૦૨૬નો પ્રારંભપાકિસ્તાનમાં 34 હજાર ‘હ્યુમન નોકઆઉટ’ કેસોએ વૈજ્ઞાનિકોને ચોંકાવ્યા સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને…

પાકિસ્તાનમાં 34 હજાર ‘હ્યુમન નોકઆઉટ’ કેસોએ વૈજ્ઞાનિકોને ચોંકાવ્યા

સગા સંબંધીઓમાં લગ્નના કારણે અનોખા જિનેટિક પેટર્ન સામે આવ્યા; નવી દવાઓના વિકાસમાં મળી શકે મોટી મદદ નવી દિલ્હી: પાકિસ્તાનમાં સગા સંબંધીઓ વચ્ચે થતા લગ્નોને લઈને થયેલા એક વિશાળ જિનોમિક અભ્યાસે વૈજ્ઞાનિક જગતમાં નવી ચર્ચા જગાવી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે દેશમાં આશરે 34,000 લોકો એવા છે જેમના શરીરમાં ઓછામાં ઓછો એક જીન સંપૂર્ણપણે નિષ્ક્રિય…

આંધ્રપ્રદેશમાં સોનાનો મોટો ભંડાર મળ્યો: જોન્નાગિરીમાં 50 ટન સોનાના જથ્થાનો અંદાજ

કુર્નૂલ જિલ્લામાં સોનાની વિશાળ ખાણની પુષ્ટિ; ચાર અન્ય સ્થળોએ પણ માઇનિંગની તૈયારી, હજારો કરોડની સંપત્તિ બહાર આવવાની સંભાવના નવી દિલ્હી/અમરાવતી: વિશ્વભરમાં સોનાની વધતી માંગ અને સતત વધી રહેલા ભાવ વચ્ચે ભારત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી વિસ્તારમાં અંદાજે 50 ટન સોનાનો ભંડાર હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ…

ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો દબદબો: પ્રોગ્રેસિવ એસએએ મિનરવા એફસીને 10-3થી હરાવ્યું

ભાવનગરમાં ચાલી રહેલી AIFF ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ ગ્રુપ-બીના પોઈન્ટ્સ ટેબલમાં ટોચે પહોંચી ભાવનગર: ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ખાતે યોજાઈ રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26માં ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ ટીમે શાનદાર પ્રદર્શન કરીને પંજાબની મજબૂત ગણાતી મિનરવા એફસીને 10-3ના મોટા અંતરથી પરાજય આપ્યો છે. આ જીત…

NEET રિ-એક્ઝામ પહેલા NTAની મોટી ચૂક: નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવાયું

એડમિટ કાર્ડમાં ટેક્નિકલ ખામીથી વિદ્યાર્થી અને પરિવાર પરેશાન; NTAએ ભૂલ સ્વીકારી સુધારેલા કાર્ડનું આપ્યું આશ્વાસન નવી દિલ્હી NEET UG 2026ની રિ-એક્ઝામ પૂર્વે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે. નાગપુરના એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર તરીકે ભારતના બદલે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબી સ્થિત એક શાળાનું કેન્દ્ર ફાળવાતા વિદ્યાર્થી અને તેના…

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી: રાજકોટ રેન્જના દરોડામાં ₹2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

સાયલાના ગુંદીયાવડા ગામે સરકારી જમીન પર ચાલતી ખનીજ ચોરીનો પર્દાફાશ; 3 એક્સવેટર અને 4 ડમ્પર કબજે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન સામે રાજકોટ રેન્જની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરકારી જમીન પર મંજૂરી વિના ચાલી રહેલી ખનીજ ચોરીનો પર્દાફાશ કરતાં ટીમે અંદાજે ₹2.50 કરોડના મુદ્દામાલ…

અમરેલીમાં ગોઝારો અકસ્માત: ધાતરવડી બ્રિજ પરથી ટ્રક ખાબકતાં ભીષણ આગ, ચાલક જીવતો ભૂંજાયો

રાજુલા નજીક સર્જાયેલી દુર્ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવ્યું; બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ અમરેલી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ધાતરવડી બ્રિજ પર શનિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પસાર થઈ રહેલો ટ્રક અચાનક અનિયંત્રિત બની નીચે ખાબક્યો હતો. અકસ્માત બાદ ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળતાં ટ્રક ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો…

પાવાગઢમાં દુઃખદ દુર્ઘટના: પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત

ભારે વરસાદના કારણે પાટિયાપુલ નજીક સર્જાઈ ઘટના, પાંચ યાત્રિકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડાયા પાવાગઢ વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢમાં શુક્રવારે વહેલી સવારે એક ગંભીર અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. પાવાગઢ ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક પથ્થરો અને ભેખડ ધસી પડતાં અનેક શ્રદ્ધાળુઓ તેની ચપેટમાં આવી ગયા હતા. ઘટનામાં બે યાત્રિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે,…

41 વર્ષની ઉંમરે ફાફ ડુ પ્લેસિસની તોફાની બેટિંગ, માત્ર 52 બોલમાં સદી ફટકારી

મેજર લીગ ક્રિકેટની પ્રથમ મેચમાં અણનમ 113 રન, ટેક્સાસ સુપર કિંગ્સને અપાવી યાદગાર જીત એસવીએન. ડલાસ: દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસએ ઉંમર માત્ર એક આંકડો છે તે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે. 41 વર્ષની ઉંમરે પણ તેમના બેટની ધાર યથાવત જોવા મળી રહી છે. મેજર લીગ ક્રિકેટ (MLC) 2026ની…

NEET પરીક્ષા મામલે ટેલિગ્રામ પરનો અસ્થાયી પ્રતિબંધ યથાવત, દિલ્હી હાઈકોર્ટનું કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન

પ્રશ્નપત્ર લીક અને ગેરરીતિઓ અટકાવવા લેવાયેલા પગલાંને કોર્ટની મંજૂરી, ટેલિગ્રામની અરજી ફગાવાઈ નવી દિલ્હી NEET પરીક્ષા પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા મેસેજિંગ પ્લેટફોર્મ Telegram પર લાદવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટે યથાવત રાખ્યો છે. ટેલિગ્રામ દ્વારા આ પ્રતિબંધને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવી અરજી ફગાવી દીધી…

પૂર્વ PMના પુત્ર સાથે ₹7.80 કરોડની સાયબર ઠગાઈ, સમયસર ફરિયાદથી ₹4 કરોડ ફ્રીઝ

નરેશ ગુજરાલના નામે વૉટ્સએપ મેસેજ મોકલી કર્મચારી પાસેથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા નવી દિલ્હી દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દ્ર કુમાર ગુજરાલના પુત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરેશ ગુજરાલ સાથે આશરે ₹7.80 કરોડની સાયબર ઠગાઈનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાયબર ગુનેગારોએ નરેશ ગુજરાલના ફોટાનો દુરુપયોગ કરીને તેમના એક વિશ્વાસુ કર્મચારીને વૉટ્સએપ પર સંદેશ મોકલ્યો હતો અને…

NCC કેડેટ્સને અદ્યતન સાયબર સુરક્ષા કૌશલ્યોથી સજ્જ કરતો સાયબર ડિફેન્ડર કોર્સ RRU ખાતે શરૂ

NCC ગુજરાત ડિરેક્ટોરેટ અને NIELITના સહયોગથી 12 દિવસીય તાલીમ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 160થી વધુ કેડેટ્સ જોડાયા ગાંધીનગરરાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગર ખાતે NCC ગુજરાત ડિરેક્ટોરેટની પહેલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (NIELIT)ના સહયોગથી 12 દિવસીય **સાયબર ડિફેન્ડર કોર્સ (CDC)**નું આયોજન કરવામાં આવ્યું છે. 18 થી 29 જૂન 2026 દરમિયાન યોજાનાર…

ધનવંતરી આયુર્વેદ કોલેજના 188 વિદ્યાર્થીઓને મોટી રાહત, અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરીને બચાવાશે શૈક્ષણિક વર્ષ

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય; નિયમોના ઉલ્લંઘન બદલ કોલેજનું જોડાણ રદ કરવાની પ્રક્રિયા શરૂ ગાંધીનગર: મહીસાગર જિલ્લાના કોયડમ ખાતે આવેલી ધનવંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતા 188 વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે કોલેજ લાંબા સમયથી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓનું વર્ષ ન…

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી

દોષિત વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક પગલાં; એક વિદ્યાર્થી બે વર્ષ માટે અને પાંચ વિદ્યાર્થીઓ વિવિધ સમયગાળા માટે કોલેજમાંથી બરતરફ ભાવનગર: ભાવનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગના ગંભીર બનાવને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લઈ દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાના આધારે કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ…

ગુજરાતના 2,000 યુવાનોનો સંકલ્પ: ગુજરાતને દેશનું નંબર-1 રાજ્ય બનાવવાના મિશન સાથે ‘ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવ’નું આયોજન

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને છાત્ર સંસદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ભવ્ય યુવા સંમેલનમાં શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણ પર મન્થન અમદાવાદ: ગુજરાતના યુવાનોને નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને છાત્ર સંસદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ભવ્ય ‘ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવ’નું…

રિલાયન્સનો AIથી ગ્રીન એનર્જી સુધીનો મહાપ્લાન, આગામી પાંચ વર્ષમાં EBITDA બમણાથી વધુ કરવાનો દાવો

રિટેલ, ડિજિટલ, FMCG અને નવી ઊર્જા ક્ષેત્રે મોટા વિસ્તરણની જાહેરાત; 20 હજારથી વધુ સ્ટોર્સ અને 9.7 કરોડ લોકોને સ્પર્શતી સામાજિક પહેલ મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના વાર્ષિક અહેવાલમાં ડિજિટલ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રિટેલ, FMCG, ગ્રીન એનર્જી અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં આગામી વર્ષો માટેની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ જાહેર કરી છે. કંપનીએ આગામી પાંચ વર્ષમાં પોતાની EBITDA આવક…

હીરામણિ કે.જી. વિભાગમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

જુનિયર-સિનિયર કે.જી. અને બાલવાટિકાના ભૂલકાંઓએ વિવિધ યોગાસનો કરી આરોગ્યપ્રદ જીવનનો સંદેશ આપ્યો અમદાવાદ: વિશ્વભરમાં દર વર્ષે 21 જૂનના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત હીરામણિ કે.જી. વિભાગ (જુનિયર કે.જી., સિનિયર કે.જી. અને બાલવાટિકા) ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ એ શરીર, મન અને આત્માના સમન્વયનું પ્રાચીન…