મહારાષ્ટ્રના રાયગઢમાં પૂરનો કહેર: HPCL પ્લાન્ટમાંથી 3,000 LPG સિલિન્ડર પાતાળગંગા નદીમાં તણાયા
ભારે વરસાદથી HPCLના LPG બોટલિંગ પ્લાન્ટમાં પાણી ભરાયું; તંત્રે લોકોને સિલિન્ડરને સ્પર્શ ન કરવાની ચેતવણી આપી મુંબઈ/રાયગઢ:મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે ખાલાપુર સ્થિત HPCLના પાતાળગંગા LPG બોટલિંગ પ્લાન્ટમાં પાણી ઘૂસી જતાં અંદાજે 3,000 LPG સિલિન્ડર પાતાળગંગા નદીમાં તણાઈ ગયા હતા. તેમાં ભરેલા અને ખાલી – બંને પ્રકારના સિલિન્ડરોનો સમાવેશ થાય…
