ISL 2024-25: કોચ કોયલે હૈદરાબાદ એફસી સામે બાઉન્સ બેક કરવા માટે નિર્ધારિત ચેન્નાઇન એફસીના ધ્યેય મુજબ મજબૂત પ્રદર્શનની માંગ કરી

ચેન્નાઈ ચેન્નઈ એફસી મંગળવારે હૈદરાબાદના જીએમસી બાલયોગી એથ્લેટિક સ્ટેડિયમ ખાતે તેમના ત્રીજા ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) 2024-25ના મુકાબલામાં હૈદરાબાદ એફસી સામે ટકરાશે ત્યારે તેમના અગાઉના પરિણામને મજબૂત પ્રતિસાદ આપવાનું લક્ષ્ય રાખશે. બે વખતના ચેમ્પિયન પણ તેમની સતત બીજી અવે જીતની શોધમાં હશે, જેમણે અગાઉ ઓડિશા એફસીને સિઝનના તેમના પ્રારંભિક મુકાબલામાં હરાવ્યું હતું. રમત પહેલા મીડિયા…

હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે નવ નિર્માણ પામેલડે-કેર હોસ્પિટલના દાતાઓનો સન્માન સમારંભ

જનસહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે નિર્માણ થયેલ ડે-કેર હોસ્પિટલના દાતાઓ અને શુભેચ્છકોનો સન્માન સમારંભ યોજાયો હતો. BAPS સંસ્થાના પરમ આદરણીય પૂજ્ય સ્વામી ઈશ્વરચરણ સ્વામી તથા અક્ષત વત્સલ સ્વામી અને યોગીસ્મરણ સ્વામીના આર્શીવચન દ્વારા આ લગભગ 50 કરોડના ખર્ચે બનેલ હોસ્પિટલમાં ઉદાર હાથે દાન આપનાર તથા તેના નિર્માણ કાર્યમાં સહયોગ આપનાર મહાનુભાવોનો સન્માન સમારંભ…

હેલ્મેટનો નવો કાયદો 2020થી રાજ્યના ચાર શહેરો માટે છે છતાં અમલ થતો નથી

રાજ્યના શહેરોમાં હેલમેટને લઈને નવો કાયદો ડિસેમ્બર 2020માં અમલમાં મૂકવાની જાહેરાત કરાઈ હતી જોકે, એ પછી પણ હાઈકોર્ટની વારંવાર ટકોર છતાં તેનો કડક અમલ થતો નથી ગુજરાત હાઈકોર્ટે આજે નવરાત્રી પહેલાં હેલમેટના કાયદાના કડક અંગે સરકારને નિર્દેશ આપ્યો અમદાવાદ પાંજરાપોળથી આઇઆઇએમ સુધી ફલાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતાં અકસ્માતો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની…

દેશની અનેક ઈમારતો હવે ઈતિહાસ બની ગઈ છે

મોટા ભાગની ઈમારતો જર્જરિત થતા અથવા તો કોઈક દુર્ધટનાને લીધે તૂટી-તોડી પડાઈ છે ભારતમાં જે ઈમારતો તોડી પાડવામાં આવી એમાંની ત્રણ નવી દિલ્હી અને નોઈડાની છે નવી દિલ્હી કોઈ વસ્તુ વર્તમાનમાં આપણી સામે નથી હોતી ત્યારે તે યાદોમાં પરિવર્તિત થઈ જાય છે. અમે ભારતની કેટલીક એવી ઈમારતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક સમયે…

કરિયાણાની દુકાનદારનો દીકરો નસરાલ્લાહ હિઝબુલનો વડો કેવી રીતે બન્યો?

હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ શુક્રવારે બેરૂતમાં હવાઈ હુમલામાં માર્યા ગયા, ઈઝરાયેલી સેનાએ શનિવારે નસરાલ્લાહની હત્યાની પુષ્ટિ કરી નવી દિલ્હી હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ શુક્રવારે બેરૂતમાં હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ઈઝરાયેલી સેનાએ શનિવારે નસરાલ્લાહની હત્યાની પુષ્ટિ કરી હતી. 1992માં ઈઝરાયેલી હુમલામાં હિઝબુલ્લાના વડા સૈયદ અબ્બાસ મુસાવીના મૃત્યુ પછી, સંગઠને નસરાલ્લાહને તેના મહાસચિવ તરીકે ચૂંટ્યા હતા….

હીરામણિ પ્રાથમિક શાળામાં માસ્ક મેકીંગ સ્પર્ધા યોજાઈ

       હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.1 થી 7 માં માસ્ક મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં વિદ્યાર્થીઓએ સ્પાઈડર, કાર્ટુન, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, આઈમાસ્ક, આદિજાતિના અને સામાન્ય રીતે કોઈપણ વિષય પર માસ્ક બનાવ્યા હતા. આ સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો.

હીરામણિ પ્રાયમરિ સ્કૂલમાં શ્રીમદ ભગવદગીતા શ્લોક ગાન સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે“શ્લોકગાન”સ્પર્ધાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી સમાન શ્રીમદ ભગવતગીતા હજારો વર્ષથી અનેક મનુષ્યોના જીવનમાં પ્રેરણા નો પ્રકાશ પાથરતી અને સર્વને સ્વસ્થ રાખતી આવી છે, તેનાં શ્લોકોનું સુંદર ગાન ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ કરી તેનો અર્થ અને શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ સમજાવી  ઉત્સાહ…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈઆરએમ ઈન્ડિયા એફિલિયેટે ભારતીય કોર્પોરેટ જગતમાં રિસ્ક કલ્ચરના વ્યાપક વિશ્લેષણ પૂરું પાડીને India Risk Report on Building Resilienceની બીજી એડિશન રજૂ કરી

·       રિસ્ક કલ્ચરમાં વધુ ધ્યાનની જરૂર પડે છે અને સંસ્થાના ટોચના સ્તરેથી તેની માલિકી તથા સંચાલન થાય તે જરૂરી છે ·       ભારતીય કોર્પોરેટ જગત સાયબરસિક્યોરિટી, ટેલેન્ટ મેનેજમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, કાયદાકીયનિયમનકારી તથા વ્યાપક આર્થિક જોખમો અંગે વધતી ચિંતાઓનો સામનો કરી રહ્યું છે ·       રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસીસમાં સુધારો થયો છે પરંતુ ટોચના જોખમો માટે હજુ પણ સંપૂર્ણ તૈયારી જોવા મળતી નથી…

મલ્ટી સિટી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ 2024 જૂનિયર સ્નૂકરની ક્વાર્ટર ફાઈનલમાં મોઈન સૈયદનો વિજય

અમદાવાદ 147 એકેડેમી ખાતે મલ્ટી સિટી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ 2024 (અમદાવાદ ક્વોલિફાઇંગ રાઉન્ડ)માં માત્ર 10 વર્ષના આશાસ્પદ યુવાન મોઈન સૈયદે શાનદાર પ્રદર્શન કરતા જુનિયર સ્નૂકર ક્વાર્ટર ફાઇનલમાં શૈલ ઠક્કરને હરાવ્યો હતો અને સેમિફાઇનલમાં તેનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. સબ-જુનિયર સ્નૂકર કેટેગરીની અન્ય મેચમાં અન્ય ઉભરતા યુવા સ્ટાર કબીર શાહે સેમિફાઇનલમાં શાદ જાફરીને હરાવીને ફાઇનલમાં પોતાનું…

વળતર આપવામાં શેરબજાર પર સોનું ભારે પડ્યું

• આ વર્ષે સોનાએ વળતરની દ્રષ્ટિએ શેરબજારને પાછળ છોડી દીધું છે • સોનાએ આ વર્ષે એટલે કે 9 મહિનામાં લગભગ 19 ટકા વળતર આપ્યું છે • જ્યારે સેન્સેક્સે આ વર્ષે રોકાણકારોને માત્ર 18 ટકા વળતર આપ્યું છે નવી દિલ્હી  મોટાભાગના લોકો સોનાને રોકાણ માટે વિશ્વસનીય સંપત્તિ માને છે. તેનું કારણ એ છે કે કટોકટીમાં તેનો…

કોલ સેન્ટર્સ ક્યાંથી અને શું ભાવે ડેટા ખરીદે છે અને પૈસા ક્યાંથી આવે છે

રાજ્યમાં ગેરકાયદેસર કોલ સેન્ટર્સનું વ્યાપક નેટવર્ક કોલ સેન્ટરમાં કામ કરવા ડીગ્રી નહીં, અંગ્રેજીમાં પ્રભુત્વ, આવડત-હિંમત જરૂરી અમદાવાદ રાજ્ય જ નહીં દેશભરમાં કોલસેન્ટર્સનું ચલણ વધ્યું છે. ઓનલાઈન કામ કરનારી કે કોઈ પણ સેવા પ્રદાન કરનારી કંપનીઓ માટે કોલ સેન્ટર અનિવાર્ય બની ગયા છે. આવા કોલ સેન્ટર્સ માટે કોઈ ખાસ ડીગ્રી કે અભ્યાસની જરૂર પડતી નથી. હા,…

રાજ્યમાં સાયબર ક્રાઈમ સામે કાર્યવાહી માટે ગાંધીનગરમાં સાયબર સેલ ઊભું કરાયું છે

ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર્સ પર ગાળિયો કસવા તંત્ર સજ્જ ટોલ ફ્રી નંબર 1930 પર અંદાજે રોજની 300થી વધુ ફરિયાદો આવે છે, ટોલ ફ્રી સેવા ફ્રોડનો શિકાર બનનારા માટે સંજીવની સમાન અમદાવાદ કોલ સેન્ટર અથવા કોલ સેન્ટર એ એક સંચાલિત ક્ષમતા છે જે કેન્દ્રિય અથવા દૂરસ્થ હોઈ શકે છે જેનો ઉપયોગ ટેલિફોન દ્વારા મોટા પ્રમાણમાં પૂછપરછ…

દેશના-વિદેશી નાગરિકોને ફસાવી કઈ રીતે રુપિયા પડાવાય છે, કેમ આવા કોલ સેન્ટર્સ પકડાતા નથી?

ગુજરાતમાં 35 કોલ સેન્ટર પર સીબીઆઈના દરોડા સાયબર ક્રાઈમના કિસ્સા રાજ્યમાં ખૂબજ વધી રહ્યા છે, નકલી કોલ સેન્ટર્સ દ્વારા ચાલતા આ નેટવર્કને શોધવા અને તેમની સામે કાર્યવાહી કરવી પોલીસ માટે મોટો પડકાર છે અમદાવાદ અમદાવાદમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા…

નવી-નવી યોજનાથી કરોડોના ખર્ચ છતાં રાજ્યમાં માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેસિયો વધે છે

સૌ ભણે, આગળ વધેના સરકારી દાવા પોકળ, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વિકાસના નામે કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાના માધ્યમથી રાજ્યના 1.20 લાખ કરતા વધુ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને  રૂ.12 કરોડ કરતા વધુની સહાય ચૂકવાઈ અમદાવાદ શાળાઓમાં વધતા ડ્રોપ રેટ સહિતની બાબતથી રાજ્યમાં શિક્ષણની કથળી…

કર્ણાટક સીબીઆઈ પર લગામ લગાવનારું દેશનું 11મું રાજ્ય

રાજકીય કિન્નાખોરીથી કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ થતી હોવાના આક્ષેપો સાથે અગાઉ જ 10 રાજ્યોમાં પૂર્વ સંમતી વીના સીબીઆઈની તપાસ શક્ય નથી અમદાવાદ કર્ણાટક સરકારે રાજ્યમાં કેસોની તપાસ કરવા માટે સીબીઆઇને આપેલ સંમતિ પરત લેવાનો નિર્ણય લીધો છે. હવે કેન્દ્રીય તપાસ એજન્સી રાજ્ય સરકારની પરવાનગી વગર કર્ણાટકમાં પ્રવેશ કરી શકશે નહીં. આ સાથે કર્ણાટક કેન્દ્રીય એજન્સી પર…

ચિત્રાક્ષ અને ક્રિત્વિકાએ સ્ટેટ ટીટી ટાઇટલ જીતી લીધાં

સુરતે છ ગોલ્ડ સાથે અમદાવાદને પાછળ રાખીને ઓવરઓલ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં શુક્રવારે ટુર્નામેન્ટના અંતિમ દિવસે અમદાવાદના મોખરાના ક્રમના ચિત્રાક્ષ ભટ્ટે વડોદરાના બીજા ક્રમના પ્રથમ માદલાણીને 4-1થી હરાવીને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું…

ઈશા અંબાણીએ યુએન જનરલ એસેમ્બલી વીક દરમિયાન ‘ઇન્ડિયા ડે’ નિમિત્તે વિકાસ માટે મક્કમ અવાજ સ્થાપિત કર્યોઃ “ભારત પોતાના હકનું સ્થાન હાંસલ કરીને નવી વિશ્વ વ્યવસ્થાને આકાર આપી રહ્યું છે”

·         રિલાયન્સ ફાઉન્ડેશન, ઓઆરએફ અને ભારત ખાતેના યુએન કાર્યાલયે 79મી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીના વીકમાં ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રીતે પેનલ ડિસ્કશન્સનું આયોજન કર્યું ·         ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિકાસના વૈશ્વિક એજન્ડામાં ભારત દ્વારા પૂરા પડાઈ રહેલા નેતૃત્ત્વની ભૂમિકાને વધુ સ્પષ્ટ કરી ·         ‘ટાઈગર્સ ટેલ: ક્રાફ્ટિંગ અ ન્યૂ ડેવલપમેન્ટ પેરાડાઈમ’ પેનલ ડિસ્કશનમાં ગ્લોબલ સાઉથની અંદર લીડર તરીકે…

અનંત અંબાણી અને મરે ઓકિનક્લોસે જિયો વર્લ્ડ સેન્ટર (જેડબ્લ્યૂસી), બીકેસી, મુંબઈ ખાતે જિયો-બીપીનું 500મું ઇવી ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું, ભારતમાં જિયો-બીપીના 5000 ચાર્જિંગ પોઇન્ટ્સ થયા

ભારતના નિર્ણાયક ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણની આગેવાની • જિયો-બીપી પલ્સે 500 ચાર્જિંગ સ્ટેશન પર 5,000 ચાર્જિંગ પોઈન્ટનું ઈન્સ્ટોલેશન પૂર્ણ કર્યું • ટોચની 480 KW પબ્લિક ચાર્જર શ્રેણીનો સમાવેશ થાય છે તેવા ભારતમાં અન્ય કોઈપણ ચાર્જિંગ સર્વિસ પ્રોવાઇડરની સરખામણી કરીએ તો જિયો-બીપી તેના નેટવર્કમાં ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનનું સૌથી વધુ 95% પ્રમાણ ધરાવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ડાયરેક્ટર અનંત…