વડોદરાના પ્રથમ અને વેદ પુરુષ ક્વાર્ટર ફાઇનલમાં
સમા ઈન્ડોર કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન વડોદરા સ્થાનિક ખેલાડીઓ પ્રથમ મડલાણી અને વેદ પંચાલે શાનદાર પ્રદર્શન કરી પુરુષ વિભાગના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વડોદરાના સમા સ્પોર્ટ્સ ઈન્ડોર કોમ્પ્લેક્સ ખાતે 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન (TTAB) દ્વારા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) ના આશ્રય હેઠળ આયોજિત યુટીટી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ…
