પાસોદરામાં રૂ. 2.42 કરોડના ખર્ચે નિર્માણાધીન અર્બન હેલ્થ સેન્ટરની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મુલાકાત લીધી
કામગીરીની પ્રગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરી ; સમયમર્યાદામાં કામ પૂર્ણ કરી આરોગ્ય સેવાઓ માટે પૂર્વ આયોજન કરવા સૂચના સુરત સુરતના પાસોદરા વિસ્તારમાં નાગરિકોને વધુ સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નિર્માણાધીન અર્બન હેલ્થ સેન્ટરની રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રૂ. 2.42 કરોડના ખર્ચે…
