ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ પર હુમલામાં 600થી વધુ લાપતા
આ હુમલાથી બહુ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે, તે સામે ઈલાજ કરનારાઓની સંખ્યા ઘણી જ ઘટી ગઈ તેલઅવીવ ઈઝરાયલે ફરી હમાસના સ્થાનો પર ગાઝાપટ્ટીમાં જોરદાર હુમલા શરૂ કર્યા છે. તેનું કહેવું છે કે તેણે હમાસના કમાન્ડ સેન્ટરને પુરેપુરું ધ્વસ્ત કરી નાખ્યું છે અને ઉત્તર ગાઝામાં હમાસનું નેટવર્ક ધ્વસ્ત કરી…
