રાજ્યોને કોરોના વાયરસના નવા વૈશ્વિક વેરિએન્ટ પર નજર રાખવા સુચના
દેશમાં નવા વેરિએન્ટના કેસની દૈનિક એવરેજ 50થી ઓછી, સાત દિવસમાં વૈશ્વિક સ્તરે કોવિડના કુલ 2,96,219 નવા કેસ નોંધાયા નવી દિલ્હી વિશ્વમાં કોરોનાના ફરી એક વખત વધતા કેસોને ઘ્યાને લઇ દેશમાં સમીક્ષા કરવા માટે કેન્દ્રએ હાઇ લેવલ મીટિંગ કરી હતી. વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રાએ કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા માટે આ બેઠકની અધ્યક્ષતા કરી…
