ઈન્દિરા ગાંધી સરકારની કટોકટીમાં વિરોધ કરનારા સંજીવ ખન્નાના કાકા મુખ્ય ન્યાયાધીશના હોદ્દાથી વંચિત રહ્યા હતા
સંજીવ ખન્ના ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા તેઓ તેમના પરિવારમાં આ મોટી કાનૂની પોસ્ટ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે તેમના કાકા હંસ રાજ ખન્ના 1977માં આ પદ માટે મજબૂત દાવેદાર હતા ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા હંસ રાજ ખન્નાની અવગણના કરવામાં આવી હતી નવી દિલ્હી દેશના નવા મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્ના તેમના પરિવારમાં દેશનું સર્વોચ્ચ કાનૂની…
