FIRST TIME IN THE HISTORY OF INDIAN CHESS GUJARAT STATE CHESS ASSOCIATION SIGNS MoU WITH CHILDREN’S UNIVERSITY

GANDHINAGAR Chess, a game which developes player’s perspective, improves memory, deepens focus, elevates creativity, boots planning skills. It also increases selfawareness and protects against dementia. Considering these facts in mind, first time in the history of Indian Chess, Gujarat State Chess Association and Children’s University, Gandhinagar signed Memorandum of Understanding for betterment of Chess game…

મોખરાના ક્રમની મૌબિનીને હરાવીને જિયાએ અંડર-15 ટાઇટલ જીત્યું

આ ટુર્નામેન્ટ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા પ્રાયોજિત છે અને તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સહકાર સાંપડેલો છે રાજકોટ પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદની જિયા ત્રિવેદીએ ગુરુવારે શાનદાર પ્રદર્શન કરીને મોખરાના ક્રમની તેના જ શહેરની મૌબિની ચેટરજીને હરાવીને સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ…

ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ 31 મે 2023ગર્લ્સ ફૂટસાલમાં એ.આર.એ.ફૂટબોલ ક્લબે શાર્પશૂટર ફૂટબોલ ક્લબને ચાર વિરુદ્ધ ત્રણ ગોલથી હરાવી ચેમ્પિયન ટ્રોફી મેળવી

પુરૂષ વર્ગમાં બરોડા ફૂટબોલ એકેડેમી અને એ.આર.એ.ફૂટબોલ ક્લબ વચ્ચેની ફાઇનલમાં બરોડા ફૂટબોલ એકેડેમી ત્રણ વિરુદ્ધ બે ગોલથી વિજેતાઃ ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાના હસ્તે ટ્રોફી અને મેડલ વિતરણ થયું વડોદરાઃઅત્રે વડોદરાના આંગણે ભવ્ય સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી જી.એસ.એફ.એ.ની ગુજરાત સ્ટેટ ફૂટસાલ ચેમ્પિયનશીપમની બે ફાઇનલ મેચો 31 મે બુધવારે રમાઇ જતાં 24 મેથી શરૂ થયેલી આ…

બોયઝ અંડર-15 ટાઇટલ માટે આર્ય અને સુજલ વચ્ચે મુકાબલો

અમદાવાદના આર્ય કટારિયાએ સુરતના યથાર્થ કેડિયાને સીધી ગેમમાં હરાવ્યો રાજકોટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બુધવારે મોખરાના ક્રમના સુજલ કૂકડિયા (ભાવનગર)એ ચોથા ક્રમના સમર્થ શેખાવતને હરાવીને સબ જુનિયર બોયઝ (અંડર15)ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યાં તેનો મુકાબલો સાતમા ક્રમના આર્ય કટારિયા સામે થશે. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ રાજકોટ…

અમદાવાદના વિહાન અને જીહાન મુખ્ય ડ્રોમાં પ્રવેશ્યા

રાજકોટ અમદાવાદના વિહાન તિવારીએ તેની બંને ગ્રૂપ ક્વોલિફાઈંગ મેચો જીતીને અહીના એસએજી મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ ખાતે ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2023 ના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવી લીધું છે. આ ટુર્નામેન્ટ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા સ્પોરન્સર છે અને…

ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ30 મે 2023

બુધવારે બે ફાઇનલ મેચો રમાશે: ગર્લ્સ ફૂટસાલ એ.આર.એ.ફૂટબોલ ક્લબ અને શાર્પશૂટર ફૂટબોલ ક્લબ વચ્ચે બપોરે 3 વાગે રમાશે પુરૂષ વર્ગમાં સાંજે પાંચ વાગે બરોડા ફૂટબોલ એકેડેમી અને એ.આર.એ.ફૂટબોલ ક્લબ ટકરાશે મંગળવારે રમાયેલી પુરૂષ વર્ગની બે સેમિફાઇનલ મેચોમાં જગરનોટ ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને પારૂલ ફૂટબોલ ક્લબ પરાજિત થતાં એલિમિનેટ થઈ વડોદરા અત્રે સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ…

ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ 25 મે 2023

બરોડા ફૂટબોલ એકેડેમીએ સાત વિરુદ્ધ એક ગોલથી રાઇઝિંગ સન ફૂટબોલ ક્લબને પરાજિત કરી એ.આર.એ. ક્લબે શાહીબાગ પર પંદર વિરુદ્ધ ત્રણ ગોલથી વિજય મેળવ્યો સૂર્યવંશી ફૂટબોલ ક્લબ અને વડોદરાની પારૂલ ફૂટબોલ ક્લબ વચ્ચેની મેચમાં સૂર્યવંશી પાંચ વિરુદ્ધ ત્રણ ગોલથી વિજેતા ગુરૂવારની ચોથી અને છેલ્લી મેચ જગરનૉટ અધધધ એકતાલીસ વિરુદ્ધ ત્રણ ગોલથી જીતી ગઇ વડોદરાઃ 25 મે…