59 golfers

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 8મા રાઉન્ડમાં 59 ગોલ્ફર્સ સામેલ થયા

અમદાવાદ એમપી ફાઇનાન્સિયલ સર્વિસીસ ગો ગોલ્ફ 2023 કેલેન્ડર ના ભાગરૂપે ગુલમહોર ગ્રીન્સ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તા.23 અને 24 સપ્ટેમ્બરના રોજ રમાયેલી 11 રાઉન્ડની ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (જીજીઓવાય)…