ભારતીય વાયુસેનાની ડ્રોન અને ઓટોનોમસ સિસ્ટમ્સ અંગે ઉદ્યોગો સાથે બેઠક

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 100 જેટલા પ્રતિનિધિઓની હાજરી; સ્વદેશી સંરક્ષણ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્વાયત્ત સિસ્ટમ્સ અને આત્મનિર્ભરતા પર ભાર નવી દિલ્હી ભારતીય વાયુસેના (IAF) દ્વારા ડ્રોન અને સ્વાયત્ત પ્રણાલીઓ (Unmanned and Autonomous Systems) ક્ષેત્રે દેશની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે ઉદ્યોગો સાથે સંવાદ સાધવાના હેતુથી નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે…

આત્મનિર્ભર ભારતને વધુ વેગ: IAF માટે 160 સેટેલાઇટ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન્સ ખરીદવા BDL સાથે રૂ. 810.79 કરોડનો કરાર

સ્વદેશી રીતે વિકસિત SAT-SAAW દુશ્મનના એરફિલ્ડને લાંબા સ્ટેન્ડ-ઓફ રેન્જથી નિશાન બનાવી શકશે; 60 ટકા રહેશે સ્વદેશી સામગ્રી નવી દિલ્હી સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના (IAF) માટે 160 સેટેલાઇટ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન્સ (SAT-SAAW) તથા સંબંધિત સાધનોની ખરીદી માટે ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL) સાથે રૂ. 810.79 કરોડનો કરાર…

એચએએલએ વાયુસેનાને 2 તેજસ ટ્રેનર અને 3 એચટીટી-40 , પવન હંસને 4 ધ્રુવ એનજી હેલિકોપ્ટર સોંપ્યાં

રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં બે તેજસ એફઓસી ટ્વિન સીટર ટ્રેનર અને ત્રણ એચટીટી-40ની ડિલિવરી; સ્વદેશી એરોસ્પેસ ક્ષમતાને મહત્વપૂર્ણ પ્રોત્સાહન બેંગલુરુ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા ભારતીય વાયુસેનાને બે એલસીએ તેજસ એફઓસી ટ્વિન સીટર ટ્રેનર અને ત્રણ એચટીટી-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ તથા પવન હંસ લિમિટેડને ચાર ધ્રુવ નેક્સ્ટ જનરેશન (એનજી) હેલિકોપ્ટર સોંપવામાં આવ્યા. બેંગલુરુમાં યોજાયેલા…

VIMARSH 2026: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વેગ, 13 મેન્યુફેક્ચરિંગ પાર્ટનર્સને ટેક્નોલોજી ટ્રાન્સફરના 9 કરાર

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ‘વાર્તાથી વિકાસ’ના મંત્ર સાથે ખાનગી ક્ષેત્ર, MSME અને સંશોધન સંસ્થાઓના સહયોગને ગણાવ્યો અનિવાર્ય નવી દિલ્હી, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવવા માટે DRDO દ્વારા નવી દિલ્હીમાં ‘VIMARSH 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વાર્તાથી વિકાસ’ થીમ પર યોજાયેલા આ DRDO-Industry Synergy Meetમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન DRDO…

એરો ઇન્ડિયાની ૧૬મી આવૃત્તિ બેંગલુરુમાં યોજાશે: ૮ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૭ દરમિયાન ભવ્ય આયોજન

એશિયાના સૌથી મોટા એર શો ‘એરો ઇન્ડિયા’ ની તૈયારીઓ શરૂ, ૩ સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે શરૂ નવી દિલ્હી ભારતની રક્ષા ક્ષમતા અને એરોસ્પેસ ક્ષેત્રના સૌથી મોટા વૈશ્વિક મંચ ગણાતા ‘એરો ઇન્ડિયા’ (Aero India) ની ૧૬મી આવૃત્તિના આયોજનની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. સંરક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી એરો…

DRDOની મોટી સિદ્ધિ: ADRDE દ્વારા વિકસિત મિલિટરી કોમ્બેટ પેરાશૂટ સિસ્ટમનું ન્યોમા ખાતે સફળ પરીક્ષણ

ઊંચાઈ અને ઠંડીના પડકારોને પાર કરીને ભારતીય સેનાની ક્ષમતામાં વધારો; 22,000 ફૂટની ઊંચાઈએથી સફળ જમ્પ કરવામાં આવ્યો. નવી દિલ્હી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) હેઠળ કાર્યરત એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) દ્વારા સ્વદેશી રીતે વિકસિત ‘મિલિટરી કોમ્બેટ પેરાશૂટ સિસ્ટમ’ (MCPS)નું વિશ્વના સૌથી ઊંચા ડ્રોપ ઝોન પૈકીના એક એવા લડાખના ન્યોમા (મુધ DZ)…

DRDOએ AEW&C MK-II પ્રોગ્રામ માટે કર્યા બે મોટા કરાર, આત્મનિર્ભર ભારતને મળશે નવી મજબૂતી

AIESL અને અદાણી ડિફેન્સ સાથે કરાર; ભારતીય વાયુસેના માટે અદ્યતન એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ વિકસાવવામાં આવશે નવી દિલ્હી ભારતની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ આપવા માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ AEW&C MK-II (Airborne Early Warning & Control) કાર્યક્રમ હેઠળ બે મહત્ત્વના ઔદ્યોગિક કરારો કર્યા છે. આ…

ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગને નવી ગતિ મળશે, બંને દેશનો ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ ભાગીદારી વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ

ફ્રાન્સના ચીફ ઑફ ડિફેન્સ જનરલ ફેબિઅન મેન્ડોને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સાથે કરી મુલાકાત; સહ-ડિઝાઇન, સહ-વિકાસ અને સહ-ઉત્પાદન પર ભાર નવી દિલ્હી ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સોમવારે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ફ્રાન્સના ચીફ ઑફ ડિફેન્સ જનરલ (એર) ફેબિઅન મેન્ડોને ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ…