આકિબ વાની કમ્યુનિટી ક્રિએટિવિટી સાથે અદાણી અમદાવાદ મેરેથોનની જર્સી ડિઝાઇન કરશે

અમદાવાદ શહેરના સૌથી પ્રખ્યાત વાર્ષિક રમતગમત કાર્યક્રમોમાંના એક, અદાણી અમદાવાદ મેરેથોન (AAM) એ ​​30 નવેમ્બર, 2025 ના રોજ યોજાનારી તેની 9મી સિઝન માટે એવોર્ડ વિજેતા ડિઝાઇનર આકિબ વાની સાથે વિશિષ્ટ સહયોગની જાહેરાત કરી. એક અનોખી પહેલમાં, અદાણી સ્પોર્ટ્સલાઈન અને વાણી સંયુક્ત રીતે સત્તાવાર મેરેથોન જર્સી બનાવવા માટે લોકો પાસેથી ડિઝાઇનના વિચારો આમંત્રિત કરી રહ્યા છે….

ઐતિહાસિક 8મી અદાણી અમદાવાદ મેરેથોન યોજાઇ, 20 હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો

* સીમાચિહ્નરૂપ મેરેથોનની 8મી આવૃત્તિમાં 20,000 થી વધુ દોડવીરોએ ભાગ લીધો * અદાણી અમદાવાદ મેરેથોનને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી * અદાણી અમદાવાદ મેરેથોનને એર માર્શલ નર્મદેશ્વર તિવારી AVSM VM, મેજર જનરલ ગૌરવ બગ્ગા, આર પ્રજ્ઞાનંધા, મિતાલી રાજ અને સૈયામી ખેર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. અમદાવાદ,24 નવેમ્બર, 2024:આ રવિવાર અન્ય રવિવાર જોવો ન હતો, કારણકે અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ હતો, અદાણી અમદાવાદ મેરેથોનની 8મી…

અદાણી અમદાવાદ મેરેથોન 24મી નવેમ્બરે યોજાશે

મેરેથોનની આઠમી આવૃત્તિનો પ્રારંભ અને અંત અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક પર થશે અમદાવાદ ગુજરાત જાયન્ટ્સનાં કબડ્ડી ખેલાડીઓ અને ક્રિકેટર્સ સ્પોર્ટ્સની ભવ્ય ઉજવણીનાં માહોલ વચ્ચે પોતાના નિયમિત ટ્રેકને બદલે એથ્લેટિક્સ ટ્રેક પર ઉતર્યા. આ સમય હતો અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી એડિશનની તારીખની જાહેરાતનો. અમદાવાદની સૌથી વધુ રાહ જોવાતી ઈવેન્ટ્સમાંથી એક અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી આવૃત્તિ…