Adani launches

ઓલિમ્પિક 2024: અદાણીએ ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારતું કેમ્પેન #DeshkaGeetAtOlympics અભિયાન લૉન્ચ કર્યું

અમદાવાદ ભારતીય દળના એથ્લિટ્સ 2024 ઓલિમ્પિક્સ માટે પેરિસ જવા રવાના થતા પહેલા આકરી મહેનત કરી રહ્યાં છે. ભારતીય દળના પ્રિન્સિપાલ સ્પોન્સર એવું અદાણી ગ્રૂપ #DeshkaGeetAtOlympics અભિયાન થકી દેશનાં રમતવીરોને હૃદયપૂર્વક…