નેક્ટર લાઈફ કેર દ્વારા વ્યાજબી એન્ટી-ડાયાબીટીકની રેન્જના વિસ્તરણને વધારવા માટે નવી શ્રેણીની રજૂઆત

ડાયાબિટીસની કાળજી માટે વ્યાજબી તથા ઊંચી ગુણવત્તાવાળો ઉકેલ ઓફર કરે છે નેક્ટર લાઈફ કેર DAPNEC બ્રાન્ડ હેઠળ ડાપાગ્લિફ્લોઝિન(Dapagliflozin)ની રજૂઆત થકી ઊંચી ગુણવત્તાવાળી અને વ્યાજબી  એન્ટી-ડાયાબિટિક ફોર્મ્યુલેશન્સની શ્રેણીમાં વિસ્તરણ કરે છે. ફોર્મ્યુલેશન પેટન્ટની મુદત પૂરી થવાના કારણે, હવે આ દવાઓ વ્યાજબી કિંમતે ઉપલબ્ધ થશે, જે ઉચ્ચ અસરકારકતા જાળવી રાખીને સુલભતામાં વધારો કરશે. ભારત, જેને મોટેભાગે ‘વિશ્વની…