મેરેથોન જેવી સ્પર્ધાઓ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપે છે : લવલીના બોરગોહેન

ઓલિમ્પિક બ્રોન્ઝ, વર્લ્ડ ચેમ્પિયન અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા બોક્સર અદાણી અમદાવાદ મેરેથોનમાં બન્યાં આકર્ષણનું કેન્દ્ર; #Run4OurSoldiers અભિયાનને દેશના જવાનોના શૌર્ય અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું અનોખું માધ્યમ ગણાવ્યું અમદાવાદ ઓલિમ્પિક મેડલથી લઈને વર્લ્ડ ચેમ્પિયન અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ સુધીની સિદ્ધિઓ હાંસલ કરનાર ભારતીય બોક્સર લવલીના બોરગોહેન રવિવારે યોજાયેલી અદાણી અમદાવાદ મેરેથોનની…