ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી શૂટર્સનું સન્માન, Eklavya સહિત ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત ખેલાડીઓને નવાજાયા

અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશને GSRAના એવોર્ડ વિજેતા શૂટર્સને પાઠવી શુભેચ્છા અમદાવાદ: અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A. – Rifle Club) દ્વારા ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન (GSRA)ના પ્રતિભાશાળી અને એવોર્ડ વિજેતા શૂટર્સને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સંસ્થાએ ખેલાડીઓની મહેનત, સમર્પણ અને શૂટિંગ ક્ષેત્રમાં હાંસલ કરેલી સિદ્ધિઓને બિરદાવી છે. Eklavya Awardથી ખેલાડીઓનું…

62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2026: ઓપન સાઈટ એર રાઈફલ ઈવેન્ટ્સનો પ્રાઈઝ ડિસ્ટ્રિબ્યુશન સમારોહ સંપન્ન

અમદાવાદના ખાનપુર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં વિજેતા શૂટર્સનું સન્માન કરવામાં આવ્યું અમદાવાદ અમદાવાદમાં તારીખ 26 જુલાઈ 2026ના રોજ 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ (G.S.S.C.) 2026 અંતર્ગત ઓપન સાઈટ એર રાઈફલ ઈવેન્ટ્સનો પ્રાઈઝ ડિસ્ટ્રિબ્યુશન સમારોહ સફળતાપૂર્વક યોજાયો હતો. આ ભવ્ય સમારોહ અમદાવાદના ખાનપુર સ્થિત ધ અમદાવાદ મિલિટરી એન્ડ રાઈફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઈફલ ક્લબ) ખાતે યોજાયો હતો….