સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ: અમદાવાદ મેન્સ અને સુરત વિમેન્સ ચેમ્પિયન

મેન્સ ફાઇનલમાં અમદાવાદે અરવલ્લીને 3-1થી હરાવ્યું, જ્યારે વિમેન્સમાં સુરતે ભાવનગરને આપી માત; જુનિયર અને સબ જુનિયર કેટેગરીમાં પણ રોમાંચક મુકાબલા ગાંધીધામ આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ ઇન્ડોર કોમ્પ્લેક્સ સ્થિત સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ફ્રેન્ડ્સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં અમદાવાદની મેન્સ ટીમ અને સુરતની વિમેન્સ ટીમે ચેમ્પિયન…

સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026: ટીમ ઇવેન્ટની ફાઇનલમાં અમદાવાદ અને અરવલ્લી વચ્ચે ટક્કર

અમદાવાદે ગુજરાતને 3-0થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું, જ્યારે અરવલ્લીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન સુરતને 3-1થી પરાજય આપ્યો; અંડર-9 કેટેગરીમાં સુહાની હાંડા અને અનાયરા મણિયારે ફાઇનલમાં પ્રવેશ કર્યો ગાંધીધામ/આદિપુર કચ્છના આદિપુર સ્થિત હરેશ સંગતાણી સ્પોર્ટ્સ ઇન્ડોર કોમ્પ્લેક્સના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 16થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલી ગુજરાત એન્ડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં ટીમ ઇવેન્ટના…

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અમદાવાદની પુરુષ અને સુરતની મહિલા ટીમ ટોચના ક્રમાંકે

16થી 20 ઓક્ટોબર દરમિયાન આદિપુરમાં રાજ્યની પ્રતિષ્ઠિત સ્પર્ધા યોજાશે; 21 કેટેગરીમાં 618 એન્ટ્રી, ₹5.21 લાખથી વધુની ઇનામી રકમ ગાંધીધામ ગુજરાત રાજ્યની ટેબલ ટેનિસ સ્પર્ધાઓમાં સિઝનની સૌથી પ્રતિષ્ઠિત અને રેન્કિંગ પોઈન્ટ્સની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણાતી ‘ફ્રેન્ડ્સ ગ્રુપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026’નો આવતીકાલે, 16 ઓક્ટોબરથી પ્રારંભ થશે. કચ્છના આદિપુર સ્થિત હરીશ સંગતાણી સ્પોર્ટ્સ ઇન્ડોર…