અમદાવાદમાં 30 નવેમ્બરથી પ્રાઇમ વોલીબોલ લીગની પાંચમી સિઝનનો પ્રારંભ, 10 ટીમો વચ્ચે ટક્કર

23 ડિસેમ્બર સુધી નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાશે મુકાબલા; દરેક ટીમમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ, અમદાવાદ ડિફેન્ડર્સ ઘરઆંગણે મેદાનમાં ઉતરશે અમદાવાદ ભારતમાં વોલીબોલ રમતને નવી ઊંચાઈએ લઈ જવાના પ્રયાસોને વધુ વેગ આપવા માટે અલ્ટ્રાટેક સિમેન્ટ પ્રાઇમ વોલીબોલ લીગની પાંચમી સિઝનનું ભવ્ય આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. કેઇવાય વાયર્સ એન્ડ કેબલ્સ દ્વારા પાવર્ડ આ સિઝનનો…