ચેસ ઓલિમ્પિયાડ 2026 માટે ભારતથી ઉઝબેકિસ્તાન પહોંચી ઓલિમ્પિયાડ ટોર્ચની જ્યોત

એઆઈસીએફ પ્રમુખ નિતિન નારંગ અને વિશ્વનાથન આનંદે જાવોખિર સિંદારોવને સોંપી સેરેમોનિયલ ટોર્ચ બેંગલુરુ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં યોજાનારા ચેસ ઓલિમ્પિયાડ 2026 માટેના સત્તાવાર કાઉન્ટડાઉનને ચેસ ઓલિમ્પિયાડની સેરેમોનિયલ ટોર્ચ સોંપણી સાથે યાદગાર બનાવવામાં આવ્યું હતું. ફિડેએના વચગાળાના પ્રમુખ વિશ્વનાથન આનંદ અને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF)ના પ્રમુખ નિતિન નારંગે 2026ના કેન્ડિડેટ્સ વિજેતા તથા ઉઝબેકિસ્તાનના ટોચના ખેલાડી જાવોખિર સિંદારોવને…