ભારતની જીડીપી વધીને ૩૮ ટ્રિલિયન ડોલર થશે: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું મોટું નિવેદન
ભારતીય અર્થવ્યવસ્થામાં આગામી ૨૦ વર્ષમાં મોટો બદલાવ આવવાની આશા, IIT રૂરકીના દીક્ષાંત સમારોહમાં અજીત ડોભાલ દ્વારા ભવિષ્યવાણી. નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થાને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ દ્વારા એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે આગામી ૨૦ વર્ષમાં ભારતની જીડીપી (GDP) વર્તમાન સમયના કદથી વધીને ૩૮ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે….
