‘એલ્યુમિનિયમ ભારત 2026’માં ભારતની એલ્યુમિનિયમ મહત્વાકાંક્ષાઓ કેન્દ્રસ્થાને
ગાંધીનગરમાં 30 હજાર ચોરસ મીટરમાં પ્રદર્શન; 500થી વધુ પ્રદર્શકો અને 50 હજારથી વધુ મુલાકાતીઓની અપેક્ષા, ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગની ક્ષમતા વધારવા નીતિગત પગલાંની માંગ ગાંધીનગર ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આજે એલ્યુમિનિયમ ઉત્પાદનોનું વિશેષ પ્રદર્શન ‘એલ્યુમિનિયમ ભારત 2026’ ખુલ્લું મુકાયું હતું. ધ એલ્યુમિનિયમ એક્સટ્રુઝન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALEMAI) દ્વારા આયોજિત આ ચાર દિવસીય પ્રદર્શન 26થી 29…
