અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા રાઇફલ ક્લબમાં ભક્તિભાવપૂર્વક ગરબા કાર્યક્રમ યોજાયો

ખાનપુર સ્થિત રાઇફલ ક્લબમાં મા અંબાની આરતી અને પૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ; હોદ્દેદારો, સભ્યો અને તેમના પરિવારજનોએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી અમદાવાદ: અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A.) દ્વારા અમદાવાદના ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે ભક્તિભાવ અને પરંપરાગત ઉત્સાહ સાથે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્લબના સભ્યો અને તેમના…

અમદાવાદમાં એથ્લીટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ શૂટર્સને આપ્યું માર્ગદર્શન

જર્મની અને હંગેરીના અનુભવી કોચ સહિત સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ અને સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટના માર્ગદર્શનથી ખેલાડીઓએ ટેક્નિકલ, શારીરિક અને માનસિક તૈયારી અંગે મેળવી મૂલ્યવાન માહિતી અમદાવાદ ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન (GSRA) દ્વારા અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (AM&RTA), અમદાવાદ ખાતે એથ્લીટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શૂટિંગ ખેલાડીઓને ટેક્નિકલ કૌશલ્ય, શારીરિક તંદુરસ્તી,…