કલાકારો દ્વારા ભવ્ય ભૂતકાળનું સ્મરણ કરી કળાના માધ્યમથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ 

નવજીવન ટ્રસ્ટ ખાતે 31 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી સરદાર પરની કલાકૃતીઓનું પ્રદર્શન રેઝોનન્સ –સરદાર • નવજીવન • ધ આર્ટિસ્ટ્સ આય યોજાશે અમદાવાદ  સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવાઈ રહી છે.સરદારની વિદાયના સાત દાયકા બાદ પણ તેમના કાર્યોની હજી પણ ગર્વભેર નોંધ લેવાય છે. જોકે, દેશના આ લોખંડી પુરૂષ અંગે નવી પેઢી માત્ર પુસ્તકો અને કહેલી-સાંભળેલી વાતોથી જ અવગત છે. એવામાં કલાની આંખોથી કેટલાક કલાકારો દ્વારા નવજીવન ટ્રસ્ટના મકાનના સ્થાપના…

મંકી કેપમાં કેમેરો સાચવીને પંચ કૈલાસ યાત્રાની અદ્ભૂત ફોટોગ્રાફી

તસવીરકાર સલીલ મહેતાના પંચ કૈલાસ યાત્રાના ફોટાનું અક્ઝિબિશન નવજીવન ટ્રસ્ટાની સત્ય આર્ટ ગેલેરીમાં 31 મે સુધી બપોરે 12થી રાતના નવ વાગ્ચા સુધી ચાલશે અમદાવાદ મોબાઈલના યુગમાં ફોટોગ્રાફી દરેક માટે સુલભ અને સરળ બની છે છતાં આર્ટ ફોટોગ્રાફીની વાત આવે એટલે ગણ્યાગાંઠ્યા નામ સામે આવે. એક વિશેષ વિષય સાથે ફોટોગ્રાફી કરનારા ફોટોગ્રાફરોમાંના એક સલીલ મહેતાએ દાયકાની…