खेलJanuary 5, 2024January 5, 2024 દિવાન બલ્લુભાઈ સ્કૂલ કપ (અન્ડર-19)માં હીરામણિ સ્કૂલનો સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે 1 ઈનિંગ્સ અને 70 રનથી વિજય