34મી જૂનિયર ફૂટબોલમાં વડોદરા, વલસાડ અને આણંદનો વિજય
મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં 8.7.2025 ના રમાયેલ મેચોના પરિણામઃ વડોદરાની ટીમે નિર્ણાયક મેચ માં દિપેશ ઠાકુર અને આયુષ ઉપાધ્યાય ના 1-1 ગોલની મદદથી રાજકોટ પર 2-1થી વિજય મેળવ્યો હતો.રાજકોટના પ્લેયર ખુશ બોઘરા દ્વારા 1 ગોલ કરાયો તથા રાજકોટના માન પાંભરને રફ ગેમ રમવા બદલ…
