ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી અને અર્જુન ક્લબે રાષ્ટ્રીય રમતગમત દિવસ 2025 ઉજવ્યો
અમદાવાદ ગુજરાત – ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી (TSU) અને અર્જુન ક્લબના સહયોગથી, 28 અને 29 ઓગસ્ટના રોજ બે દિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને કેમ્પસમાં રમતગમતની પ્રવૃત્તિઓ અને ઇમર્સિવ શિક્ષણ અનુભવો પ્રદાન કરવામાં આવ્યા. પ્રથમ દિવસે વિવિધ સ્પર્ધાઓ જેવી કે રોબરી કેઓસ, ખો-ખો, મોડિફાઇડ વોલીબોલ અને ફિટનેસ રિલે સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટના માધ્યમથી “એક ઘંટા ખેલ…
