and enhance

ફ્લિપકાર્ટએ ભારતીય રમકડા ઉત્પાદકોને સમર્થ કરવા તથા વૈશ્વિક સ્પર્ધાત્મક્તા વધારવા ડીપીઆઇઆઇટી સાથે સહયોગ કર્યો

નવી દિલ્હી ભારતને એક “ટોય એક્સપોર્ટ હબ”નું સ્થાન અપાવવાના હેતુ સાથે ફ્લિપકાર્ટ, ભારતની હોમગ્રોન ઇકોમર્સ માર્કેટપ્લેસ અને ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) એ સહયોગમાં એક વર્કશોપનું…