દાણચોરી કાયદેસરના ઉદ્યોગો સામે ગંભીર જોખમ ઊભું કરે છે અને રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવે છેઃ અમદાવાદ કસ્ટમ્સ વિભાગના વડા
અમદાવાદ ગેરકાયદેસર વેપારઃ બનાવટ કરવા અને દાણચોરી સામે રાજ્ય સ્તરની કામગીરી વિષય પર ફિક્કી કાસ્કેડ દ્વારા યોજાયેલા એક સેમિનારમાં અમદાવાદ ઝોનના કસ્ટમ્સના ચીફ કમિશ્નર અને આઈઆરએસ પ્રણેશ પાઠકે જણાવ્યું હતું કે “ભારતનું અર્થતંત્ર વિકસી રહ્યું છે અને વૈશ્વિક વ્યાપાર વધી રહ્યો છે ત્યારે આધુનિક દાણચોરી નેટવર્ક માટેઆપણો દેશ વધુને વધુ ગુનેગારો માટે આકર્ષણનું કેન્દ્ર બની…
