સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ: રાજકોટ, વડોદરા, સુરત અને જામનગર સેમી ફાઇનલમાં

મોરબીમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં લીગ રાઉન્ડ પૂર્ણ; જામનગરે અમદાવાદને 5-0થી હરાવી સર્જ્યો મોટો અપસેટ મોરબી: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, મોરબી ખાતે આયોજિત સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં લીગ તબક્કાની તમામ મેચો પૂર્ણ થઈ ગઈ છે. પોઈન્ટ્સ ટેબલના આધારે રાજકોટ, વડોદરા, સુરત અને જામનગર જિલ્લા ટીમોએ સેમી ફાઇનલમાં સ્થાન…