52મી રાષ્ટ્રીય જુનિયર (અંડર-19) અને 37મી નેશનલ જુનિયર (અંડર-19) ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં મો. ઈમરાન અને તેજસ્વિનીની વિજયી કૂચ જારી

52મી રાષ્ટ્રીય જુનિયર (અંડર-19) અને 37મી નેશનલ જુનિયર (અંડર-19) ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-2023 ચોથા રાઉન્ડ પછી આંધ્રપ્રદેશના મો. ઈમરાન અને તમિલનાડુની તેજસ્વિની જી ટુર્નામેન્ટમાં આગળ છે. સ્પર્ધા 20 થી 28 સપ્ટેમ્બર, 2023 દરમિયાન કર્ણાવતી ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે ચાલી રહી છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 358 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે….