અસ્મિતા અંડર 13 નેશનલ ફૂટબોલ લીગ 2025-26માં ગુજરાતની કેરેલાને 1-0થી હરાવી વિજયી શરૂઆત
અમદાવાદ અસ્મિતા અંડર 13 નેશનલ ફૂટબોલ લીગ 2025-26માં ગુજરાતની ટીમે કેરેલાને 1-0થી હરાવી વિજયી શરૂઆત કરી હતી. ગુજરાત ની ટીમની આજ રોજ પ્રથમ મેચ કેરેલા સામે હતી. મેચની શરૂઆત બંને ટીમોએ આક્રમકતા સાથે કરી હતી. મેચની 16મી મિનિટે ગુજરાતની ટીમને કોર્નર કીક મળી, ગુજરાતની કેપ્ટન સંજના મેનીયા દ્વારા ફટકારેલા પરફેક્ટ કોર્નર કીકને જાંબુચા ડાયા દ્વારા…
