કામરેજ વિધાનસભા વિસ્તારમાં રૂ. ૨૩.૬૦ કરોડના ખર્ચે ૫૮ કિ.મી. લંબાઈના ૨૨ રસ્તાઓના રિસર્ફેસિંગને મંજૂરી

કામરેજ વિધાનસભાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સુરત રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીની સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કામરેજ ધારાસભ્ય અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની રજૂઆત અને પ્રયાસોના પરિણામે રાજ્ય સરકાર દ્વારા કામરેજ વિધાનસભા…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગોતા વોર્ડમાં રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ‘રમત ગમત સંકુલ’નું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગોતા વોર્ડમાં રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ‘રમત ગમત સંકુલ’નું લોકાર્પણ કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્વિમ ઝોનના ગોતા વોર્ડમાં સીમ્સ…