હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં રંગોળી – દિવાળી કાર્ડ – દિયા મેકિંગ સ્પર્ધા યોજાઈ

હીરામણી સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓની રંગોળી, કાર્ડ અને દિયા મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓએ તુઇ, રંગીન પેપર,  આભલા, એક્રેલિક કલર તેમજ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને દીવાઓને સુંદર રીતે શણગાર્યા તથા દિવાળી કાર્ડ બનાવ્યા હતાં.સુંદર રંગોથી તથા દીવા દ્વારા રંગોળીનું ખૂબ સુંદર સુશોભન કરવામાં આવ્યું હતું…..

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં દિવાળીના તહેવાર નિમિત્તે દિયા ડેકોરેશન સ્પર્ધા યોજાઈ

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો. 8 થી 12 ના વિદ્યાર્થીઓએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી પોતાના બુદ્ધિ કૌશલ્યથી દિયા ડેકોરેશન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોડિયા તથા કાર્ડ પેપર, ક્રિસ્ટલ કલરનો ઉપયોગ કરી સુંદર સજાવટ કરી રંગબેરંગી દિવા સજાવ્યા હતાં.

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગરબા મહોત્સવ

અમદાવાદ હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ  ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.માં અંબાના નવલાં નોરતાનાં પાવનપર્વની જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભારતી મિશ્રા અને કૉ. ઓર્ડિનેટર ભરત પટેલે…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણીના ભાગરુપે કાવ્ય પઠન સ્પર્ધા યોજાઈ

અમદાવાદ 14 મી સપ્ટેમ્બર હિન્દી સપ્તાહની ઉજવણીના ભાગરુપે હીરામણિ માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં હિન્દી કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધો.8 થી 12ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં હિન્દી રાષ્ટ્રભાષા પ્રત્યે રસ-રુચિ કેળવાય તે હેતુથી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, શાળાનાં આચાર્યા ભારતી મિશ્રા…

14 સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં  હિન્દી દિવસની ઉજવણી

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રભાષાથી પરિચિત થાય અને હિન્દી ભાષાનું ગૌરવ પ્રાપ્ત કરે તેના સંદર્ભે १४ सितंबर ‘विश्व हिन्दी दिवस ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કાવ્ય પઠન, આચાર્યા ભારતીબેન મિશ્રા દ્વારા હિન્દી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી…